શ્રીલંકામાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં ISISના ઝંડા અને વિસ્ફોટકોનો ખજાનો મળી આવ્યો

|

Apr 27, 2019 | 9:43 AM

શ્રીલંકામાં સુરક્ષા દળોએ ISISના એક મોટા ઠેકાણાનો ખુલાસો કર્યો છે. સમ્મનતુરઈ શહેરમાં ISISના ઠેકાણા પર જ્યારે સુરક્ષા દળના લોકો પહોંચ્યા ત્યારે આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટ કરીને ઉડાવી લીધો હતો. ISISના ઠેકાણાએથી વિસ્ફોટકોનો મોટો ખજાનો, આતંકી સંગઠનના ઝંડા અને એક ડ્રોન મળ્યુ છે. મુસ્લિમ વિસ્તારમાં સુરક્ષદળોએ કાર્યવાહી કરતા ISISના ઠેકાણાનો ખુલાસો થયો હતો. ત્યાં આતંકીઓએ સુરક્ષાદળ […]

શ્રીલંકામાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં ISISના ઝંડા અને વિસ્ફોટકોનો ખજાનો મળી આવ્યો

Follow us on

શ્રીલંકામાં સુરક્ષા દળોએ ISISના એક મોટા ઠેકાણાનો ખુલાસો કર્યો છે. સમ્મનતુરઈ શહેરમાં ISISના ઠેકાણા પર જ્યારે સુરક્ષા દળના લોકો પહોંચ્યા ત્યારે આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટ કરીને ઉડાવી લીધો હતો.

ISISના ઠેકાણાએથી વિસ્ફોટકોનો મોટો ખજાનો, આતંકી સંગઠનના ઝંડા અને એક ડ્રોન મળ્યુ છે. મુસ્લિમ વિસ્તારમાં સુરક્ષદળોએ કાર્યવાહી કરતા ISISના ઠેકાણાનો ખુલાસો થયો હતો. ત્યાં આતંકીઓએ સુરક્ષાદળ પર ફાયરિંગ પણ કર્યુ હતુ. સુરક્ષાદળોએ સામે ફાયરિંગ કરીને 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ આતંકી ઠેકાણા અને હુમલાખોરોને ઈસ્ટર પર થયેલા હુમલાથી જોડાયેલા માનવામાં આવે છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે કોલંબોથી 325 કિલોમીટર દુર સમ્મનતુરઈ શહેરમાં ગોળીબારી દરમિયાન 1 આતંકવાદીએ પોતાને જાતે જ વિસ્ફોટ કરીને ઉડાવી લીધો હતો.

આ પણ વાંચો: શત્રુધ્ન સિન્હાએ જીણાને ગણાવ્યા હતા કોંગ્રેસી, હવે કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ કહ્યું કે ISના આતંકવાદી સમૂહથી જોડાયેલા 130 થી140 લોકો શ્રીલંકામાં સક્રિય છે. તેમાંથી લગભગ 70 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજા લોકોની જલ્દી જ ધરપકડ કરી લેવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article