બ્રિટેનમાં કોરોનાનો વધુ એક સ્ટ્રેન આવ્યો સામે, જુના સ્વરૂપથી પણ વધારે ઘાતક

|

Dec 23, 2020 | 11:13 PM

બ્રિટેનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેન મળવાથી દુનિયાભરમાં તબાહી મચી છે. તેની વચ્ચે કોરોનાનો બીજો સ્ટ્રેન પણ સામે આવી ગયો છે.

બ્રિટેનમાં કોરોનાનો વધુ એક સ્ટ્રેન આવ્યો સામે, જુના સ્વરૂપથી પણ વધારે ઘાતક
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

બ્રિટેનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેન (strain) મળવાથી દુનિયાભરમાં તબાહી મચી છે. તેની વચ્ચે કોરોનાનો બીજો સ્ટ્રેન પણ સામે આવી ગયો છે. મળતી જાણકારી મુજબ કોરોનાનો બીજો સ્ટ્રેન પોતાના જુના સ્વરૂપોથી વધારે ઘાતક છે અને ઝડપથી ફેલાય છે. બ્રિટેનના સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે યૂકેમાં કોરોનાના બીજા રૂપના બે કેસ સામે આવ્યા છે. વાઈરસનો આ નવો સ્ટ્રેન લગભગ સાઉથ આફ્રિકાથી આવ્યો છે.

 

આ પણ વાંચો: મેલબોર્નમાં ભારતીય ટીમનો રેકોર્ડ કેવો રહ્યો, જાણો કેટલી મેચમાં મેળવી જીત અને હાર?

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે જે પણ કોઈ સાઉથ આફ્રિકામાં છે, તે પોતાને તરત આઈસોલેટ કરી લે. બતાવવામાં આવી રહ્યું છે કે સાઉથ આફ્રિકાવાળો કોરોના સ્ટ્રેન યૂકેવાળા સ્ટ્રેનથી ખુબ વધારે ખતરનાક છે. કોરોનાનો પ્રથમ નવો સ્ટ્રેન સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં મળ્યો હતો પણ હવે તે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે હવે કોરોનાનો બીજુ નવું રૂપ સામે આવ્યુ છે, જેનાથી હડકંપ મચ્યો છે.

Next Article