રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

|

Sep 29, 2020 | 1:09 PM

કોરોના વાઈરસ દેશ અને દુનિયામાં કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઈરસના કેરનો શિકાર હવે રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિન(Mikhail Mishustin) બન્યા છે. અગાઉ પણ ઘણા નેતાઓ કોરોના વાઈરસનો ભોગ બની ચૂક્યાં છે ત્યારે ફરીથી એક મોટા સમાચાર આવ્યા છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે 2 લાખ 28 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે હાલ પોઝિટિવ […]

રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Follow us on

કોરોના વાઈરસ દેશ અને દુનિયામાં કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઈરસના કેરનો શિકાર હવે રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિન(Mikhail Mishustin) બન્યા છે. અગાઉ પણ ઘણા નેતાઓ કોરોના વાઈરસનો ભોગ બની ચૂક્યાં છે ત્યારે ફરીથી એક મોટા સમાચાર આવ્યા છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે 2 લાખ 28 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે હાલ પોઝિટિવ કેસની સંખ્યા 32 લાખ સુધી પહોંચી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રશિયાના વડાપ્રધાન મિશુસ્તિન પણ કોરોના વાઈરસનો શિકાર બન્યાં છે. આ બાદ તેઓ સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે. તમને જણાવી દઈએ કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પણ કોરોનો વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા. જો કે તેઓએ કોરોના વાઈરસને હરાવી દીધો છે અને ફરીથી કામકાજમાં જોડાઈ ગયા છે. જોન હોપ્કિન્સ યુનિવર્સિટીના આંકડા પર નજર કરીએ તો રશિયામાં કોરોના વાઈરસના 106498 કેસ પોઝિટિવ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 6:28 pm, Thu, 30 April 20

Next Article