પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિંદુ મંદિરમાં ટોળાએ કરી તોડફોડ, જુઓ VIDEO

|

Sep 15, 2019 | 6:25 PM

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આવેલાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સાથે અમાનવીય વ્યવહારના કેટલાંય કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ઘોતકી વિસ્તારમાં કટ્ટરપંથીઓ દ્વારા એક મંદિરમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, […]

પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિંદુ મંદિરમાં ટોળાએ કરી તોડફોડ, જુઓ VIDEO

Follow us on

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આવેલાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સાથે અમાનવીય વ્યવહારના કેટલાંય કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ઘોતકી વિસ્તારમાં કટ્ટરપંથીઓ દ્વારા એક મંદિરમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ધર્મશાલા: ભારે વરસાદના લીધે મેદાન પાણી-પાણી, સાઉથ આફ્રિકા સામેનો પ્રથમ મેચ રદ

હિંદુ પ્રિન્સીપાલ પણ ત્યાંની ધાર્મિક લાગણી દુભાવવાની એક વાત પર હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારના રોજથી આ મામલો વણસી રહ્યો હતો અને બાદમાં રવિવારે મંદિરોમાં ભારે તોડફોડ થઈ હોય તેવા સમાચાર મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article