ચક્રવાતને રોકવા ડોનાલ્ડ ટ્રંપે આપી એવી સલાહ છે કે અધિકારીઓના હોંશ ઉડી ગયા

|

Aug 26, 2019 | 10:29 AM

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતાના નિવેદનો માટે જાણીતા છે. એક વેબસાઈટ એક્સિયોસએ એવો દાવો પોતાની ખબરમાં કર્યો છે કે ચક્રવાતને રોકવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પરમાણુ બોંબ ફેંકવાની સલાહ આપી હતી. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર […]

ચક્રવાતને રોકવા ડોનાલ્ડ ટ્રંપે આપી એવી સલાહ છે કે અધિકારીઓના હોંશ ઉડી ગયા

Follow us on

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતાના નિવેદનો માટે જાણીતા છે. એક વેબસાઈટ એક્સિયોસએ એવો દાવો પોતાની ખબરમાં કર્યો છે કે ચક્રવાતને રોકવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પરમાણુ બોંબ ફેંકવાની સલાહ આપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  2 પોલીસકર્મીઓ વચ્ચે થયો ઝઘડો, એકબીજાને અપશબ્દો કહીને મારામારી કરી, જુઓ VIDEO

એક્સિયોસ નામની વેબસાઈટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રંપની પાસે એવી સલાહ માગવામાં આવી હતી કે કેવી રીતે ચક્રવાતને રોકી શકાય. આ સલાહના જવાબમાં ટ્રંપે કહ્યું કે મને લાગે છે કે ચક્રવાતનો ઘટાડવા માટે આઈડીયા મળી ગયો છે. આપણે કેમ ન ચક્રવાત એટલાંટિક પહોંયે ત્યાં સુધીમાં તેની પર પરમાણુ બોંબ ફેંકી દે. આ જવાબ સાંભળીને હાજર રહેલાં અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકના વાઈટ હાઉસે આ ખબર અંગે કશું જ કહેવાની ના પાડી દીધી છે. જો કે પહેલીવાર નથી કે આવી કોઈ વિચિત્ર સલાહ આપવામાં આવી હોય. 1950ના વર્ષમાં રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈજનહોવરના કાર્યકાળમાં પણ એક સરકારી વૈજ્ઞાનિકે આવી સલાહ આપી હતી. અમેરિકામાં આવા તુફાન આવતા જ રહે છે અને તેને લઈને કદાચ ટ્રંપે આ શબ્દો કહ્યાં હોય. જો કે વેબસાઈટે આ મિટિંગ ક્યારે મળી તે અંગે કોઈ જ ખૂલાસો કર્યો નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article