અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાત, અગ્ર સચિવની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

|

Feb 05, 2020 | 1:01 PM

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈ ગાંધીનગરમાં અગ્ર સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠક પ્રાથમિક સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા મુદ્દે યોજાઇ હતી. ગુજરાત સરકાર ગાંધીનગર, ખેડા અને વડોદરા સહિત 6 જિલ્લા તંત્રની મદદ લેશે. ટ્રમ્પની ગુજરાત મુલાકાત દરમિયાન 20 જેટલા ખાસ પાર્કિંગ પ્લોટ તૈયાર કરાશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાત, અગ્ર સચિવની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

Follow us on

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈ ગાંધીનગરમાં અગ્ર સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠક પ્રાથમિક સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા મુદ્દે યોજાઇ હતી. ગુજરાત સરકાર ગાંધીનગર, ખેડા અને વડોદરા સહિત 6 જિલ્લા તંત્રની મદદ લેશે. ટ્રમ્પની ગુજરાત મુલાકાત દરમિયાન 20 જેટલા ખાસ પાર્કિંગ પ્લોટ તૈયાર કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઝડપની મજા, મોતની સજા! બાઇકચાલકે કાબુ ગુમાવતા થયો અકસ્માત! જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Next Article