Philippinesમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 7.0ની તીવ્રતા
Philippines માં આજે રિક્ટર સ્કેલ 7.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7. 0 છે અને તે દરિયાની નીચે 95.8 કિલોમીટર અને સાઉથ પોનડાગીટન થી 230 કિલોમીટર દૂર નોંધાયો છે. આ માહિતી યુએસ જીયોલોજિકલ સર્વેએ આપી હતી.
પ્રતિકાત્મક તસ્વીર
Follow us on
Philippinesમાં આજે રિક્ટર સ્કેલ 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7. 0 છે અને તે દરિયાની નીચે 95.8 કિલોમીટર અને સાઉથ પોનડાગીટનથી 230 કિલોમીટર દૂર નોંધાયો છે. આ માહિતી યુએસ જીયોલોજિકલ સર્વેએ આપી હતી.