પાકિસ્તાન બલૂચિસ્તાનના ગ્વાદરની પાચ સિતારા હોટલમાં 3 જેટલા આતંકીઓ દ્વારા ગોળીબારમાં ગાર્ડનું મોત, જાણો કોણે લીધી હુમલાની જવાબદારી

|

May 11, 2019 | 6:06 PM

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના દરિયાય પટ્ટી પર આવેલા ગ્વાદરની હોટલ પાંચ સિતારામાં આતંકીઓએ હુમલો, માહિતી પ્રમાણે હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબ્રેશન આર્મીએ લીધી પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના દરિયાય પટ્ટી પર આવેલા ગ્વાદરની હોટલ પાંચ સિતારામાં આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલામાં સિક્યુરીટી ગાર્ડને પણ ગોળી મારી દેતા તેની મોત નિપજી છે. સિક્યુરીટી ગાર્ડ તેને હોટલમાં જતાં રોકી રહ્યો હતો. […]

પાકિસ્તાન બલૂચિસ્તાનના ગ્વાદરની પાચ સિતારા હોટલમાં 3 જેટલા આતંકીઓ દ્વારા ગોળીબારમાં ગાર્ડનું મોત, જાણો કોણે લીધી હુમલાની જવાબદારી

Follow us on

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના દરિયાય પટ્ટી પર આવેલા ગ્વાદરની હોટલ પાંચ સિતારામાં આતંકીઓએ હુમલો, માહિતી પ્રમાણે હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબ્રેશન આર્મીએ લીધી

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના દરિયાય પટ્ટી પર આવેલા ગ્વાદરની હોટલ પાંચ સિતારામાં આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલામાં સિક્યુરીટી ગાર્ડને પણ ગોળી મારી દેતા તેની મોત નિપજી છે. સિક્યુરીટી ગાર્ડ તેને હોટલમાં જતાં રોકી રહ્યો હતો. માહિતી પ્રમાણે હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબ્રેશન આર્મીએ લીધી છે. 3થી 4 જેટલા આતંકીઓએ પીલ કોન્ટિનેન્ટલ હોટલમાં ઘૂસણખોરી કરીને બેફામ ગોળીબાર કર્યો હતો. તો હોટલમાં રોકાયેલા વિદેશી પ્રવાસીઓને બહાર કાઢી દેવાયા છે. પોલીસ અને સ્થાનિક સેનાએ આ હોટલને બહારના ભાગથી પોતાના કબજામાં કરી દીધી છે.

આ પણ વાંચોઃ ISએ દાવો કરતા કહ્યું કે તે કાશ્મીરના આ વિસ્તારમાં પોતાનો પ્રાંત બનાવવામાં સફળ બની ગયા છે, કાશ્મીરમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચેની અથડામણબાદ આ દાવો કર્યો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

મહત્વનું છે કે 18 એપ્રિલના દિવસે અર્ધસૈનિકદળના જવાનોની ડ્રેસ પહેરીને અજાણ્યા હથિયારધારીઓએ પાકિસ્તાન નૌસેના કર્મચારીઓ સહિત 14 યાત્રીઓને બલૂચિસ્તાનના એક રસ્તા પર જતી બસમાંથી બહાર કાઢીને મારી નાખ્યા હતા. અફઘાનિસ્તાન અને ઈરાનની સીમાથી લાગેલું બલૂચિસ્તાન એ પાકિસ્તાનનું સૌથી મોટુ અને ગરીબ પ્રાંત છે. ચીન સી.પેક દ્વારા બલૂચિસ્તાનમાં મોટું રોકાણ કરી રહ્યું છે. પોતાના કામ માટે વિદેશ પ્રતિનિધિઓ ઘણીવાર આ હોટલમાં આવે છે. તો મહત્વની વાત છે કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ગવાદરએ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:06 pm, Sat, 11 May 19

Next Article