વિશ્વના 107 દેશમાં કોરોનાના લીધે હાહાકાર પણ ચીનથી આવ્યા સારા સમાચાર!

|

Oct 05, 2020 | 12:47 PM

ચીનમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ નોંધાયા છે અને સૌથી વધારે મોત પણ ચીનમાં જ થયા છે. ગુરુવારે ચીનના હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે ખરાબ સમય વીતી ગયો છે અને કોરોનાના કેસમાં ભારે ઘટાડો થયો છે. તેઓએ કહ્યું કે હવે બધું કાબૂમાં જ છે અને હવે ડરવાની કોઈ જ જરૂર નથી. ચીને આ નિવેદન […]

વિશ્વના 107 દેશમાં કોરોનાના લીધે હાહાકાર પણ ચીનથી આવ્યા સારા સમાચાર!

Follow us on

ચીનમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ નોંધાયા છે અને સૌથી વધારે મોત પણ ચીનમાં જ થયા છે. ગુરુવારે ચીનના હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે ખરાબ સમય વીતી ગયો છે અને કોરોનાના કેસમાં ભારે ઘટાડો થયો છે. તેઓએ કહ્યું કે હવે બધું કાબૂમાં જ છે અને હવે ડરવાની કોઈ જ જરૂર નથી. ચીને આ નિવેદન કોરોના વાઈરસને મહામારી જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

ચીનમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો

આ પણ વાંચો ; મધ્યપ્રદેશમાં ભાજપે આ તારીખે કરી ફ્લોર ટેસ્ટની માગણી, જાણો કોંગ્રેસનો જવાબ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનમાં કોરોના વાઈરસના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે આ બિમારીના લીધે 11 લોકોના મોત થયા છે અને આંકડો 3169 સુધી પહોંચ્યો છે. વુહાન શહેર જે કોરોના વાઈરસનું એપિક સેન્ટર ગણવામાં આવે છે ત્યાં આંકડો સાવ નીચે પહોંચીને એકી સંખ્યામાં આવી ગયો છે. વુહાનમાં બુધવારના રોજ 8 જ નવા કેસ નોંધાયા હતા. સમગ્ર ચીનમાં ફક્ત 15 કેસ જ નવા સામે આવ્યા છે. આમ એક દિવસમાં એકસાથે 100-100 કેસ સામે આવતાં હતા તેમાં ઘટાડો થયો છે અને સ્થિતિ સુધરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દુનિયાભરના 107 દેશમાં કોરોનાનો કહેર છે અને તેમાં ભારત પણ બાકાત નથી. ભારતમાં કોરોનાના કેસ 73 સુધી પહોંચી ગયા છે અને તેના લીધે તાત્કાલિક તમામ વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જો કે ચીનની આવેલાં સારા સમાચાર દર્શાવી રહ્યાં છે કે ટૂંક સમયમાં આ રોગ પર કાબૂ મેળવી શકાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:57 am, Thu, 12 March 20

Next Article