પાકિસ્તાનના PM ઈમરાન ખાનને અમેરિકામાં એરપોર્ટ પર કોઈ લેવા ન આવ્યું, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

|

Jul 21, 2019 | 5:43 PM

અમેરિકાની મુલાકાતે પાકિસ્તાનના પીએમ જઈ રહ્યાં છે ત્યારે તેને લેવા માટે અમેરિકામાં કોઈ જ આવ્યું નહોતું. આ બાબતે યુઝર્સ સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી રહ્યાં છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અમેરિકા કતાર એરવેઝની સામાન્ય ફલાઈટ દ્વારા પહોંચ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન […]

પાકિસ્તાનના PM ઈમરાન ખાનને અમેરિકામાં એરપોર્ટ પર કોઈ લેવા ન આવ્યું, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

Follow us on

અમેરિકાની મુલાકાતે પાકિસ્તાનના પીએમ જઈ રહ્યાં છે ત્યારે તેને લેવા માટે અમેરિકામાં કોઈ જ આવ્યું નહોતું. આ બાબતે યુઝર્સ સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી રહ્યાં છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અમેરિકા કતાર એરવેઝની સામાન્ય ફલાઈટ દ્વારા પહોંચ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   વીડિયોમાં જુઓ કેવી રીતે રાજકોટમાં વરસાદના લીધે કાર તણાઈ ગયી!

અમેરિકાના પ્રવાસે પ્રથમ વખત ઈમરાન ખાન જઈ રહ્યાં છે. તેમની પાસે સારી ફાઈવ સ્ટાર હોટેલમાં પણ રોકાવાના પૈસા ન હોવાથી તેઓ અમેરિકા ખાતેના પાકિસ્તાનના દૂતાવાસમાં જ રોકાશે. પાકિસ્તાનના પીએમની સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કુમાર વિશ્વાસે પણ ટ્વીટ કરીને લખ્યું કે ખેરાતમાં ઈજ્જત નથી મળતી, હથિયાર અને ડોલર મળી શકે છે.


પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું કે તોબા, તોબા.

 

આમ સોશિયલ મીડિયામાં લોકોએ ભારે મજાક ઉડાવી હતી. અમેરિકા પાસેથી હથિયારો અને ડોલર માગનાર પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડી ચૂકી છે.  તેમની પાસે હવે કોઈ વધારાનો ભંડાર વધ્યો નથી.  પાકિસ્તાનને પોતાનું સંરક્ષણ બજેટ પણ ઘટાડી દીધું છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article