પેશાવર હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત પેશાવર હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં એક પૂર્વ રાષ્ટ્રપતિને મોતની સજા સંભળાવી છે. હાલમાં પરવેઝ મુશર્રફ દુબઈમાં છે. 3 નવેમ્બર, 2007માં કટોકટીની સ્થિતિના કારણે પરવેઝ મુશર્રફ પર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરાયો હતો. જે બાદ મુશર્રફને 31 માર્ચે આરોપી […]

પેશાવર હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવી
| Updated on: Dec 17, 2019 | 7:33 AM

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત પેશાવર હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં એક પૂર્વ રાષ્ટ્રપતિને મોતની સજા સંભળાવી છે. હાલમાં પરવેઝ મુશર્રફ દુબઈમાં છે. 3 નવેમ્બર, 2007માં કટોકટીની સ્થિતિના કારણે પરવેઝ મુશર્રફ પર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરાયો હતો. જે બાદ મુશર્રફને 31 માર્ચે આરોપી ઠેરવ્યો હતો.

આ પણ વાંચોઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો