પાકિસ્તાન: કરાચી-રાવલપિંડી એક્સપ્રેસ ટ્રેનમાં આગના કારણે 46 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

|

Oct 31, 2019 | 5:23 AM

#UPDATE Pakistan: Death toll rises to 46, in incident where fire broke out in Karachi-Rawalpindi Tezgam express train in Liaqatpur near Rahim Yar Khan, earlier today.#TV9News https://t.co/QZ0sN0xR82 — Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2019 Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ […]

પાકિસ્તાન: કરાચી-રાવલપિંડી એક્સપ્રેસ ટ્રેનમાં આગના કારણે 46 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

Follow us on

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે સવારે ટ્રેનમાં આગ લાગવાથી 46 લોકોના મોત થયા છે. રહીમ યાર ખાન જિલ્લાના લિયાકતપુર શહેરમાં કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં સવારે ભીષણ આગ લાગી હતી. જ્યારે આ ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર છે. તેજગામ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આ ટ્રેન કરાંચીથી રાવલપિંડી તરફ જઈ રહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article