Pakistan જુઠ્ઠાણા નંબર-1 દેશ, FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળવા ભારત પર લગાવ્યા આ ખોટા આરોપ

|

Jan 27, 2021 | 6:17 PM

આતંકવાદીઓને આશ્રય આપનારૂ Pakistan હવે India વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કરીને એફએટીએફની ગ્રે લીસ્ટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

Pakistan જુઠ્ઠાણા નંબર-1 દેશ, FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળવા ભારત પર લગાવ્યા આ ખોટા આરોપ
FATF Pakistan

Follow us on

Pakistan : આતંકવાદીઓને આશ્રય આપનારૂ Pakistan હવે India વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કરીને એફએટીએફની ગ્રે લીસ્ટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આતંકવાદી દોષારોપણની સામે સીધા તેની સામે કેસ ચાલતા હોવા છતાં પણ તેણે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લીસ્ટમાંથી બહાર નીકળવા માટે તેમણે એક પત્ર લખ્યો છે. આ કાગળ પર યુરોપિયન યુનિયન ડિસિનફોલેબના ખોટા અહેવાલનો આશરો લેવામાં આવ્યો છે, જેમાં ભારત પર કાવતરાના આરોપ મૂકવામાં આવ્યા છે.

FATF PAK

પાકિસ્તાન કોઈ પણ રીતે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. આથી જ તેણે ભૂતકાળમાં કેટલાક Terrorist(આતંકવાદીઓ) સામે માત્ર દેખાવની કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનેને લખેલા એક પત્રમાં તેની વિનાશકારી આર્થિક સ્થિતિનો પણ દાખલો આપ્યો છે. તેમણે વિનંતી કરી હતી કે જો ગ્રે સૂચિમાંથી બાકાત રાખવામાં નહીં આવે તો તેમની હાલત વધુ ખરાબ થઈ જશે. પાકિસ્તાન હવે આતંકવાદીઓ સામે ખરેખર પગલા લેવાને બદલે પ્રપંચનો આશરો લઈ રહ્યુ છે.

જણાવી દઈએ કે FATF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ જેવી નાણાકીય બાબતોમાં દખલ કરીને તમામ દેશો માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરે છે. બ્લેકલિસ્ટમાં એવા દેશો શામેલ છે જે આતંકવાદને આર્થિક રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Published On - 6:17 pm, Wed, 27 January 21

Next Article