શું PoKમાં ગઈકાલે રાત્રે કંઇક થયું ? શું ભારતીય વાયુસેનાના AIRCRAFTSએ LoC ક્રૉસ કરી કોઈ કાર્યવાહી કરી ?

|

Feb 26, 2019 | 2:57 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વચ્ચે બંને દેશોની સરહદોનું તાપમાન પણ વધેલું છે. TV9 Gujarati Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું […]

શું PoKમાં ગઈકાલે રાત્રે કંઇક થયું ? શું ભારતીય વાયુસેનાના AIRCRAFTSએ LoC ક્રૉસ કરી કોઈ કાર્યવાહી કરી ?

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વચ્ચે બંને દેશોની સરહદોનું તાપમાન પણ વધેલું છે.

TV9 Gujarati

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

દરમિયાન પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (LoC)નો ભંગ કર્યો છે. જ્યારે પાકિસ્તાની વાયુસેનાએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી, ત્યારે ભારતીય ઍરક્રાફ્ટ પરત ફરી ગયા.

મંગળવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી ભારત પર આ આરોપ લગાવ્યો છે. ભારત પર સરહદ ઓળંગવાનો આરોપ લગાવનાર ટ્વીટ બાદ ગફૂરે વધુ એક ટ્વીટ કર્યું અને લખ્યું, ‘ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરમાંથી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાની સેના દ્વારા સમયસર અસરકારક જવાબ આપવામાં આવ્ોય. મને માહિતી આપવામાં આવી છે કે ઘટનામાં કોઈ પણ જાતનું નુકસાન નથી થયું.’

જોકે ભારતીય વાયુસેના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ ભારતના કડક વલણથી પાકિસ્તાન યુદ્ધ થવાની ભીતિથી ફફડાટ અનુભવી રહ્યું છે.

[yop_poll id=1812]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:57 am, Tue, 26 February 19

Next Article