આખા વિશ્વમાં થઈ રહેલી થૂ-થૂથી અકળાયેલા પાકિસ્તાનનો હવે POISON ATTACKનો પ્લાન, સલામતી દળો અને જવાનોને કરાયા ALERT

|

Mar 02, 2019 | 3:21 AM

પુલવામા આતંકી હુમલો, ભારતની ઍર સ્ટ્રાઇક અને અભિનંદનની વતન વાપસી સહિતના ઘટનાક્રમ બાદ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી યથાવત છે. TV9 Gujarati   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો ઉનાળા વેકેશનમાં બાળકોને […]

આખા વિશ્વમાં થઈ રહેલી થૂ-થૂથી અકળાયેલા પાકિસ્તાનનો હવે POISON ATTACKનો પ્લાન, સલામતી દળો અને જવાનોને કરાયા ALERT

Follow us on

પુલવામા આતંકી હુમલો, ભારતની ઍર સ્ટ્રાઇક અને અભિનંદનની વતન વાપસી સહિતના ઘટનાક્રમ બાદ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી યથાવત છે.

TV9 Gujarati

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પાકિસ્તાને ભલે અભિનંદનને મુક્ત કરીને પોતાની જાતને શાંતિ દૂત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ તે એલઓસી પર સતત સીઝફાયરનો ભંગ કરી રહ્યો છે અને હવે ચોંકાવનારો અહેવાલ એવો મળી રહ્યો છે કે ચોતરફથી અકળાયેલું પાકિસ્તાન ભારતીય સેના પર POISON ATTACK કરવાની ફિરાકમાં છે.

ગુપ્તચર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આતંકવાદી સંગઠનોની મદદથી ભારતીય સેના વિરુદ્ધ મોટુ કાવતરું ઘડ્યું છે કે જેનો પર્દાફાશ થઈ ગયો છે.

સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સલામતી દળોને નુકસાન પહોંચાડવા માટે કાવતરું ઘડી રહ્યા છે અને તેના હેઠળ સલામતી દળોના અનાજ-પાણીના સ્ટૉકમાં ઝેર ઘોળવાનો ઘાતક પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને અંજામ આપવા માટે આઈએસઆઈ જમ્મુ-કાશ્મીરમાં મોજૂદ પોતાના એજન્ટોનો ઉપયોગ કરી શકે છે.

ગુપ્તચર રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સલામતી માટે તહેનાત તમામ દળોને ઍલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

[yop_poll id=1914]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article