Oscare 2021: બોલીવુડની દેશી ગર્લની ફિલ્મને ના મળ્યો એવોર્ડ, જાણો કોને કોને મળ્યો ઓસ્કાર

|

Apr 26, 2021 | 11:18 AM

Oscare 2021: વિશ્વની સૌથી મોટી એવોર્ડ ઇવેન્ટ્સ પૈકી એક એકેડેમી એવોર્ડ્સ એટલે 93માં ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત છે. 15 માર્ચ 2021ના ​​રોજ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસે ઓસ્કાર એવોર્ડ નામાંકનનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

Oscare 2021: બોલીવુડની દેશી ગર્લની ફિલ્મને ના મળ્યો એવોર્ડ, જાણો કોને કોને મળ્યો ઓસ્કાર
oscar

Follow us on

Oscare 2021: વિશ્વની સૌથી મોટી એવોર્ડ ઇવેન્ટ્સ પૈકી એક એકેડેમી એવોર્ડ્સ એટલે 93માં ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત છે. 15 માર્ચ 2021ના ​​રોજ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસે ઓસ્કાર એવોર્ડ નામાંકનનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્રિયંકાની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ નું નામ પણ શામેલ હતું. તો ઘણી કેટેગરીના નોમિનેશનના વિનરના નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે ‘ધ વ્હાઇટ ટાઇગર’ એવોર્ડ જીતી શક્યો ન હતો, આ ફિલ્મ બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નામાંકિત થઈ હતી.

આપને જણાવીએ કે તમે OTT પ્લેટફોર્મ પર ડિઝની હોટસ્ટાર પર ઓસ્કાર એવોર્ડ જોઈ શકો છો. આ સિવાય માહિતી પ્રમાણે, તમે આ સમારોહ Oscar.com પર અથવા ઓસ્કારની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકશો. નોંધપાત્ર વાત એ છે કે 26 એપ્રિલના રોજ સવારે 5.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે રાત્રે 8.30 વાગ્યે તેનું ફરીથી પ્રસારણ પણ કરવામાં આવશે,જુઓ કોને કોને મળ્યો છે એવોર્ડ તે અંગેનુ સંપૂર્ણ લિસ્ટ

ઓસ્કાર એવોર્ડ વિનરનું લિસ્ટ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ – અનધર રાઉન્ડ

શ્રેષ્ઠ દિગ્દર્શક- ચુલુ જૌ, ફિલ્મ- નોમાડલેન્ડ

શ્રેષ્ઠ અનુકૂળ સ્ક્રીન પ્લે- ધ ફાધર

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – Yuh-Jung Youn મિનારી માટે મળ્યો

શ્રેષ્ઠ સહાયક અભિનેતા – Daniel Kaluuyaને Judas and the Black Messiah માટે મળ્યો

બેસ્ટ સિનેમાટેઓગ્રાફી- એરિક મેસેઝમીડટને મેંક માટે મળ્યો

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ- ટેનેટ

બેસ્ટ ફિલ્મ એડિટિંગ – સાઉન્ડ ઓફ મેટલ માટે Mikkel E.Gને મળ્યો

બેસ્ટ ઓરીજનલ સોન્ગ ફાઉંટ ફોર યુ

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ- ઇફ ઍનીથિન્ગ હેપન આઈ લવ યુ

બેસ્ટ લલાઈવ એક્શન શોર્ટ ફિલ્મ – ટુ ડીસ્ટન્ટ સ્ટ્રેજ્સ

બેસ્ટ સાઉન્ડ : સાઉન્ડ ઓફ મેટલ માટે જેમી બક્શ, નિકોલસ બેકર, ફિલિપ બ્લેડ, કાર્લોસ કોર્ટ્સ અને મિશેલ કોટન ટોલન

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ : કોલોટ

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર : માઈ ઓક્ટોપસ ટીચર

Next Article