આ દેશની રાજધાની દરિયાના પાણીમાં ડૂબતી હોવાથી સરકારે અન્ય શહેરમાં ખસેડવાનો નિર્ણય લીધો

|

Aug 30, 2019 | 5:14 PM

પૃથ્વી પર માનવીના લીધે સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના લીધે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને દૂનિયાના ઘણાંબધાં શહેરો તેની ચપેટમાં આવી રહ્યાં છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ […]

આ દેશની રાજધાની દરિયાના પાણીમાં ડૂબતી હોવાથી સરકારે અન્ય શહેરમાં ખસેડવાનો નિર્ણય લીધો

Follow us on

પૃથ્વી પર માનવીના લીધે સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના લીધે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને દૂનિયાના ઘણાંબધાં શહેરો તેની ચપેટમાં આવી રહ્યાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આવી જ ઘટના ઈન્ડોનિશિયામાં બની રહી છે અને તેની રાજધાની ધીમે-ધીમે પાણીમાં ડૂબી રહી છે. એક અંદાજ એવો છે કે આ જર્કાતા શહેર જે ઈન્ડોનેશિયાની રાજધાની કહેવામાં આવે છે તે 2050 સુધીમાં ત્રીજા ભાગ સુધી પાણીમાં ડૂબી જશે. આ ઘટના દરિયાના જળસ્તરમાં વધારો થવાના લીધે થઈ રહી છે અને બદલાતી મૌસમ પણ આ ઘટના માટે જવાબદાર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈન્ડોનેશિયા પણ આ ડૂબમાં જવાના ડરથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને અંતે રાષ્ટ્રપતિ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આ રાજધાનીને બદલી નાખવામાં આવશે અને અન્ય શહેરમાં ખસેડવામાં આવશે. આ જર્કાતા જ નહીં દેશ અને દુનિયા માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article