રૂઝાનમાં મોદી સુનામી જોવા મળી રહી છે,, ત્યારે ઓસ્ટ્રેલિયમાં પણ મોદીના સમર્થકોએ મોદી મોદીના નારા લગાવી ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયમાં મોદી સમર્થકોએ મોટી LED સ્ક્રીન પર ટીવી9 પર પરિણામ જોતા જોતા મોદી સુનામીની ઉજવણી કરી. મહત્વનું છે કે મોદીજી ફરી સત્તા પર આવી રહ્યા છે તેની ઉજવણી અનેક દેશોમાં ભારતીયો દ્વારા થઈ રહી છે. તો બીજી તરફ અમેરિકામાં તો લાઈવ પ્રસારણનું આયોજન કરાયું છે. જ્યાં થિએટરની અંદર 15 ડોલરની ફી પણ રાખવામાં આવી છે. જ્યા મોટા પરદા પર ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાડવામાં આવી રહ્યું છે. આવુ ભાગ્યેજ કોઈ દેશના પરિણામને લઈ આવી ઉજવણી જોવા મળી રહી છે.
NRIs dwelling in abroad celebrate BJP's victory.#ElectionResults2019 #ResultsWithTv9 pic.twitter.com/C6V7dtd7h8
— Tv9 Gujarati (@tv9gujarati) May 23, 2019
Published On - 10:39 am, Thu, 23 May 19