ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડાનાં ઉપક્રમે ભારતના 76માં સ્વતંત્રતા પર્વની કેનેડામાં ભવ્ય ઉજવણી, CM ભુપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભેચ્છા

|

Aug 15, 2022 | 12:11 PM

ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડા દ્વારા ટોરોન્ટો શહેરમાં ભારતના 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડાને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે

ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડાનાં ઉપક્રમે ભારતના 76માં સ્વતંત્રતા પર્વની કેનેડામાં ભવ્ય ઉજવણી, CM ભુપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભેચ્છા
India's 76th Independence Day celebrated in Canada

Follow us on

ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડા દ્વારા ટોરોન્ટો શહેરમાં ભારતના 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, ગુજરાતના મુખ્યમંત્રીએ (CM Bhupendra patel)ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડા(Canada)ને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે અને વિદેશમાં રહીને પણ દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે શુભેચ્છા વ્યક્ત કરતા જણાવ્યુ કે, ‘મને એ જાણીને આનંદ થયો કે ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા (GPAC) ટોરોન્ટો, કેનેડામાં ભારતના 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહી છે,ISS0 કેનેડા (આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સતંગ ઓર્ગેનાઈઝેશન – કેનેડા હંમેશા વિદેશમાં રહેતા દેશી નાગરીકોને જોડતી કડી સમાન કાર્ય કર્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સતંગ ઓર્ગેનાઈઝેશન અને રજનીકાંતભાઈ પટેલ,પ્રમુખ, ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા (GPAC)ને શુભેચ્છા પાઠવી હતી, અને વિદેશમાં રહીને પણ દેશભક્તિ કાયમ રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડા રજનીકાંતભાઈ પટેલે સ્વતંત્રતા પર્વની શુભેચ્છી પાઠવી.

ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડા દ્વારા ટોરોન્ટો શહેરમાં ભારતના 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કનેડાને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે

કેનેડાવાસીઓએ ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી

આ વર્ષે દેશની સાથે વિદેશમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ સંદર્ભમાં બોસ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રધ્વજ સાથે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવ્યો હતો, આ આકાશીય નજારો સ્વતંત્રતાની પર્વનીમાં વધારો કરી રહ્યો છે.

Published On - 12:00 pm, Mon, 15 August 22

Next Article