NEW Zealand : આ શહેરનું નામ જે કોઈ વાંચશે તેમને અપાશે ઈનામ, તમને પણ વાંચીને આવશે ચક્કર

|

Jun 24, 2021 | 3:28 PM

NEW Zealand : ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વિશે તો તમે જાણતા જ હશો, પરંતુ આજે અમે તમને ન્યુઝીલેન્ડ શહેર વિશે જણાવી રહ્યા છીએ. આ દેશની ગણતરી દુનિયાના સૌથી શાંત દેશોમાં કરવામાં આવે છે.

NEW Zealand : આ શહેરનું નામ જે કોઈ વાંચશે તેમને અપાશે ઈનામ, તમને પણ વાંચીને આવશે ચક્કર
NEW ZEALAND: Those who read the name of this city will be rewarded, you too will feel dizzy after reading it

Follow us on

New Zealand : ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ (Cricket team)વિશે તો તમે જાણતા જ હશો, પરંતુ આજે અમે તમને ન્યુઝીલેન્ડ (New Zealand) શહેર વિશે જણાવી રહ્યા છીએ. પ્રકૃતિ વચ્ચે વસેલા આ દેશની ગણતરી દુનિયાના સૌથી શાંત દેશોમાં કરવામાં આવે છે. શહેરનું નામ એટલું મોટું છે કે તમે પણ ચક્કર ખાઈ જશો.
સાઉથમ્પટન (Southampton)માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) મેચને ન્યુઝીલેન્ડે જીતી લીધી છે. ન્યુઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટના પ્રથમ ચેમ્પિયન તરીકે ઈતિહાસ રચી દીધો છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ છઠ્ઠા દિવસે એટલે કે રિઝર્વ ડે (Reserve Day) સુધી રમત રમાઈ હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) ફાઈનલ મેચમાં અર્ધશતકીય ઈનીંગ રમીને ટીમને ઐતિહાસીક જીત સુધી પહોંચાડી હતી.

ન્યુઝીલેન્ડની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જીત બાદ ભારતમાં સોશિયલ મીડિયા (social media) પર ખુબ ચર્ચા થઈ રહી છે, આજે અમે તમને દુનિયાના ખુબસુરત શહેર ન્યુઝીલેન્ડ વિશે વાત કરીશું.

ન્યુઝીલેન્ડ ક્ષેત્રફળના આધારે ખુબ નાનો દેશ છે. જો ભારત સાથે તેની તુલના કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ ભારતથી અંદાજે 12 ગણું મોટું છે. જેની વસ્તી પણ ભારતથી ખુબ ઓછી છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ન્યુઝીલેન્ડની વસ્તી 2019માં માત્ર 49.2 લાખ હતી, જ્યારે ભારતની 130 કરોડથી વધુ છે. જણાવામાં આવી રહ્યું છે કે, ન્યુઝીલેન્ડની કુલ વસ્તી માત્ર 5 ટકા ભાગમાં માનવ રહે છે. જ્યારે અન્ય વિસ્તારમાં પ્રાણીઓ રહે છે. ન્યુઝીલેન્ડ (New Zealand)ભલે નાનો દેશ છે પરંતુ ન્યુઝીલેન્ડ પ્રથમ એવો દેશ છે જેમને 1893માં સૌથી પહેલા મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ન્યુઝીલેન્ડમાં ઘેટાં (Sheep)ની સંખ્યા ખુબ વધુ છે જો જનસંખ્યાના આધાર પર નજર નાંખવામાં આવે તો દરેક માણસની પાસે અંદાજે 9-10 ઘેટાં છે, અહિ રાષ્ટ્રીય પ્રાણી કીવી છે. જેના કારણે ન્યુઝીલેન્ડની ટીમ માટે કીવી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછી વસ્તુ, પ્રકૃતિ વચ્ચે વસેલા આ દેશની ગણતરી દુનિયાના સૌથી શાંત દેશોમાં કરવામાં આવે છે.

ન્યુઝીલેન્ડ (New Zealand)ની શાંતિ, પ્રાકૃતિક સુંદરતા વિશે તમે ખુબ સાંભળ્યું હશે પરંતુ આ એક એવું શહેર છે. જે તેમના નામના કારણે દુનિયાભરમાં ઓળખાય છે. આ શહેરનું નામ એટલું મોટું છે કે, એક જ વારમાં આ નામ વાંચવું ખૂબ મુશ્કેલ છે.

Taumatawhakatangihangakoauauotamateaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu. આને સૌથી મોટા નામનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

ન્યુઝીલેન્ડ પશુ-પક્ષીના કારણે જાણીતું છે અને અહિ  અનેક પ્રજાતિના પશુ-પક્ષી જોવા મળે છે. માનવામાં આવે છે કે, ન્યુઝીલેન્ડ (New Zealand)ના લોકો ડાઉન-ટૂ-અર્થ અને ફ્રેંડલી સ્વભાવના કારણે જાણીતા છે.

 

Next Article