નાસાએ લેન્ડર વિક્રમની લીધી તસવીર, ઈસરો માટે ચંદ્રયાન-2ને લઈને નવી આશા

|

Sep 19, 2019 | 6:07 PM

ચંદ્રયાન-2ને લઈને ઈસરો સતત સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યું છે. નાસા દ્વારા મોકલવામાં આવેલાં મૂન ઓર્બિટરે ચંદ્રની એ જગ્યાના ફોટોગ્રાફ લીધા છે જ્યાં ચંદ્રયાન-2એ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-2 ના ભાગ એવા વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ વખતે પોતાની દિશામાંથી ભટકી ગચું હતું. આ લેન્ડર વિક્રમને શોધવા નાસા પણ કામે લાગી છે. Web Stories View more આજનું […]

નાસાએ લેન્ડર વિક્રમની લીધી તસવીર, ઈસરો માટે ચંદ્રયાન-2ને લઈને નવી આશા

Follow us on

ચંદ્રયાન-2ને લઈને ઈસરો સતત સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યું છે. નાસા દ્વારા મોકલવામાં આવેલાં મૂન ઓર્બિટરે ચંદ્રની એ જગ્યાના ફોટોગ્રાફ લીધા છે જ્યાં ચંદ્રયાન-2એ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-2 ના ભાગ એવા વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ વખતે પોતાની દિશામાંથી ભટકી ગચું હતું. આ લેન્ડર વિક્રમને શોધવા નાસા પણ કામે લાગી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ટ્રાફિકના ભારે દંડના ખોફથી અમદાવાદમાં માત્ર 2 દિવસમાં જ BRTS બસની આવકમાં થયો 2 લાખ રૂપિયાનો વધારો

અમેરિકાની અંતરિક્ષ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલાં રિપોર્ટના આધારે ખબર મળી કે નાસાના લૂનર રિકોન્સિયંસ ઓર્બિટરે 17 સપ્ટેમ્બરના રોજ વિક્રમે જ્યાં લેન્ડિંગ કર્યું તેના ફોટો લીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતની પાસે 21 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે કારણ કે તે બાદ ચંદ્રની સપાટી અંધકાર છવાઈ જશે અને ત્યારબાદ તેની સપાટી શું થઈ રહ્યું છે તેની જાણકારી મેળવી શકાશે નહીં. અત્યાર સુધી વિવિધ દેશોએ ચંદ્રના આ અંધકારવાળા ભાગ પર લેન્ડિંગ કરવાની હિંમત કરી નથી પણ ભારતે ત્યાં હિંમત કરી. જે એક ભારતની અંતરિક્ષમાં મોટી સિદ્ધી છે.

ઈસરો દ્વારા પહેલાં જ જાણકારી આપવામાં આવી હતી કે વિક્રમ લેન્ડર માત્ર 14 દિવસ કામ કરી શકે તેમ હતું. ત્યાં એક દિવસ પૃથ્વીના 14 દિવસ જેટલો હોય છે. ઉલ્લેખનીય છે કે સોફ્ટ લેન્ડિંગ ઈસરો કરાવી શક્યું નહોતું અને 2.1 કિમી દૂર જ વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી ભારતની સ્પેસ એજન્સી ઈસરો સતત વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક સ્થાપવા માટે પ્રયત્ન કરી રહી છે અને નાસા પણ આ કાર્યમાં જોડાઈ છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article