70 કરોડ રુપિયાની લાંચ માગી, ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ મંત્રીનું રાજીનામું!

|

Feb 21, 2020 | 12:26 PM

નેપાળના ઈન્ફોર્મેશન અને સૂચના મંત્રીને રાજીનામું આપવાનો વારો આવ્યો છે. ગોકુલ બાસ્કોટા તેમનું નામ છે અને એક ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ તેઓએ રાજીનામું આપી દીધું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે […]

70 કરોડ રુપિયાની લાંચ માગી, ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ મંત્રીનું રાજીનામું!

Follow us on

નેપાળના ઈન્ફોર્મેશન અને સૂચના મંત્રીને રાજીનામું આપવાનો વારો આવ્યો છે. ગોકુલ બાસ્કોટા તેમનું નામ છે અને એક ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ તેઓએ રાજીનામું આપી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું છે વિવાદ?
સરકારી કામકાજ માટે એક પ્રિન્ટીંગ પ્રેસ ખરીદવાનો હોવાથી તેઓએ એક એજન્ટ પાસેથી 70 કરોડની લાંચ માગી હતી. સમાચાર પોર્ટલે આ વાતનો ખૂલાસો કર્યો હતો અને તે બાદ ઉહાપોહ મચી જવા પામ્યો હતો.  નેપાલમાં સ્પીકર અગ્નિ પ્રસાદ સાપકોટાએ એ વાતની ખરાઈ કરી હતી કે મંત્રીએ રાજીનામું આપી દીધું છે. જો કે મંત્રીએ આ બાદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું હોવાનો ખૂલાસો કર્યો છે. આ ઘટનાને લઈને નેપાળની રાજનીતિમાં ગરમાગરમી જોવા મળી રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article