ચીનની 3 કંપનીને વધુ એક ઝટકો, આ રાજ્યની સરકારે 5 હજાર કરોડના પ્રોજેક્ટનું કામ અટકાવ્યું

|

Sep 28, 2020 | 12:54 PM

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ છે. ચીનની સાથેની હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. આ ઘટના બાદ ચીની સામાન સામે દેશભરમાં વિરોધ છે. દેશમાં સરકારી કંપનીઓ અને રાજ્ય સરકાર પણ ચીનની સામે એક્શન મોડમાં છે. મહારાષ્ટ્ર સરકારે પણ 5000 કરોડ રુપિયાના 3 પ્રોજેક્ટ જે ચીનની કંપનીને આપ્યા હતા તે અટકાવી […]

ચીનની 3 કંપનીને વધુ એક ઝટકો, આ રાજ્યની સરકારે 5 હજાર કરોડના પ્રોજેક્ટનું કામ અટકાવ્યું

Follow us on

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ છે. ચીનની સાથેની હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. આ ઘટના બાદ ચીની સામાન સામે દેશભરમાં વિરોધ છે. દેશમાં સરકારી કંપનીઓ અને રાજ્ય સરકાર પણ ચીનની સામે એક્શન મોડમાં છે. મહારાષ્ટ્ર સરકારે પણ 5000 કરોડ રુપિયાના 3 પ્રોજેક્ટ જે ચીનની કંપનીને આપ્યા હતા તે અટકાવી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

આ પણ વાંચો : ચીન સાથેના વિવાદ વચ્ચે ભારત સરકાર એક્શનમાં, જાણો બોર્ડર પર કેટલાં કામને ઝડપથી કરાશે પૂર્ણ?

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ ચીનને મોટો ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં મહારાષ્ટ્ર સરકાર ચીની કંપનીઓ સાથેના MoU રદ કરે તેવી માગણી ઉઠી હતી. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે પીએમઓ દ્વારા વિવિધ રાજ્ય પાસેથી ચીનના આયાત નિકાસની વિગત માગવામાં આવી છે. આ પછી મહારાષ્ટ્ર સરકારે 5000 કરોડના 3 દિગ્ગજ પ્રોજેક્ટને સ્થિગત કરી દીધા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે 3 પ્રોજેક્ટનું કામ બંધ કરવામાં આવ્યું છે તેમાં સરકારે ચીની કંપની ગ્રેટ વૉલ મોટર્સ સાથે 3770 કરોડનો કરાર કર્યો હતો. આ સિવાય વીજળી માટે ચાઈનીઝ કંપની સાથે 1000 કરોડ રુપિયાનો કરાર કર્યો હતો. 250 કરોડ રુપિયાના હેંગલી પ્રોજેક્ટને પણ અટકાવવામાં આવ્યો છે. આ ત્રણેય પ્રોજેક્ટ ચીની કંપનીના હાથમાં હતા. મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 નામના એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ચીની કંપનીઓ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે મહારાષ્ટ્ર સરકારે હાલ આ પ્રોજેક્ટને સ્થિગત કર્યા હોવાથી ચીની કંપનીઓ કામ કરી શકશે નહીં. અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારની ઈન્વેસ્ટમેન્ટ પોલીસી આવ્યા બાદ જ લેવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:10 pm, Mon, 22 June 20

Next Article