વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની તબિયત નાજૂક, ડૉક્ટરોએ કર્યો ખૂલાસો

|

Nov 25, 2019 | 1:35 PM

વિકીલિક્સના સંસ્થાપક જુલિયન અસાંજે હાલ જેલમાં છે. 60થી વધારે ડૉક્ટરોએ જુલિયન અસાંજેના સ્વાસ્થ્યને લઈને 16 પાનાનો એક પત્ર બ્રિટનના ગૃહ મંત્રાલયને સોપ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે જૂલિયન અસાંજેની તબિયત નાજૂક છે અને તેમનું મોત જેલમાં થઈ શકે છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, […]

વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની તબિયત નાજૂક, ડૉક્ટરોએ કર્યો ખૂલાસો

Follow us on

વિકીલિક્સના સંસ્થાપક જુલિયન અસાંજે હાલ જેલમાં છે. 60થી વધારે ડૉક્ટરોએ જુલિયન અસાંજેના સ્વાસ્થ્યને લઈને 16 પાનાનો એક પત્ર બ્રિટનના ગૃહ મંત્રાલયને સોપ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે જૂલિયન અસાંજેની તબિયત નાજૂક છે અને તેમનું મોત જેલમાં થઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અયોધ્યા વિવાદ પર આવી રહી છે ફિલ્મ, આ હીરોઈન કરશે અભિનય

વિકલીક્સ વેબસાઈટ દુનિયાના મોટા કૌભાંડો અને ખૂલાસાઓ માટે જાણીતી હતી. તેના સંસ્થાપક જૂલિયનની ધરપકડ કરવામાં આવી છે અને જાસૂસીનો નિયમ લગાડવામાં આવ્યો છે. જૂલિયનને અમેરિકાની જેલમાં 175 વર્ષ વિતાવવા પડશે એવી સજા ફરમાવવામાં આવી છે. તેઓ આ સજાની સામે કાનૂની લડાઈ પણ લડી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડોક્ટરોની ટીમ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જૂલિયન અસાંજેની નાજૂક તબિયતના વિશે સરકારને માહિતગાર કરવામાં આવી છે અને તાત્કાલિક સારી સારવાર આપવાની વાત પણ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article