ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના શાસનની તીખી આલોચના કરનારા પ્રોફેસરની ધરપકડ

ચીનની રાજધાની બીજિંગમાં પોલીસે રાષ્ટ્રપતિ શી જિનપિંગના આલોચક જૂ ઝંગરૂનની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. જૂ શિઘુઆ યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમના મિત્ર ગેંગ જિયાઓનાને કહ્યું કે ગયા મહિને જૂ ઝંગરૂનની એક પુસ્તક ન્યૂયોર્કમાં પ્રકાશિત થઈ હતી. તેમાં જિનપિંગ અને તેમની કોમ્યુનિસ્ટ પાર્ટીના શાસનની તીખી આલોચના કરવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના શાસનની તીખી આલોચના કરનારા પ્રોફેસરની ધરપકડ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 5:57 PM

ચીનની રાજધાની બીજિંગમાં પોલીસે રાષ્ટ્રપતિ શી જિનપિંગના આલોચક જૂ ઝંગરૂનની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. જૂ શિઘુઆ યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમના મિત્ર ગેંગ જિયાઓનાને કહ્યું કે ગયા મહિને જૂ ઝંગરૂનની એક પુસ્તક ન્યૂયોર્કમાં પ્રકાશિત થઈ હતી. તેમાં જિનપિંગ અને તેમની કોમ્યુનિસ્ટ પાર્ટીના શાસનની તીખી આલોચના કરવામાં આવી છે.

jinpings critic xu arrested said one man spread corona across the country with power Jinping ane communist party na sasan ni tikhi alochna karnara professor ni dharpakad

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પુસ્તકમાં 10 રાજનીતિક નિબંધ છે. આ પુસ્તકના કારણે જૂ ઝંગરૂનની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સ્થાનિક મીડિયામાં રિપોર્ટ આવ્યો હતો કે જૂ ઝંગરૂનને ઘરમાં નજરબંધ કરવામાં આવ્યો છે. કારણે કે તેને પોતાના એક નિબંધમાં લખ્યું હતું કે ‘ચીનમાં જિનપિંગની વન મેન સત્તાના કારણે કોરોના વધ્યો’.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનમાં કોરોના સંકટ સામેના મુકાબલાને લઈ જિનપિંગની આલોચના કરનારા લોકોની જાન્યુઆરીથી ધરપકડ કરવામાં આવી રહી છે. તેમાં જૂ ઝંગરૂનનું મોટું નામ છે. એપ્રિલમાં એક બિઝનેસમેન રેન ઝિકિયાંગે તેમના લેખમાં જિનપિંગને કપડા વગરના ક્લોન બતાવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એટલુ જ નહીં ઘણા લોકો કોરોનાને લઈ જિનપિંગના રાજીનામાની માગ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">