અમેરિકા બાદ જાપાનનો પણ ભારતને ટેકો, પાકિસ્તાનને કહ્યું, ‘જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરો, પુલવામા આતંકી હુમલાને વખોડીએ છીએ’

|

Feb 28, 2019 | 5:32 AM

પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદના મુદ્દે પાકિસ્તાન તરફ આખા વિશ્વમાંથી દબાણ સતત વધી રહ્યું છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું […]

અમેરિકા બાદ જાપાનનો પણ ભારતને ટેકો, પાકિસ્તાનને કહ્યું, ‘જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરો, પુલવામા આતંકી હુમલાને વખોડીએ છીએ’

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદના મુદ્દે પાકિસ્તાન તરફ આખા વિશ્વમાંથી દબાણ સતત વધી રહ્યું છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અમેરિકાએ તો પાકિસ્તાનને પહેલા જ કીધું છે કે તે તેની ધરતી પર ઉછરતા આતંકવાદને નેસ્ત-નાબૂદ કરે. હવે જાપાને પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.

જાપાનના વિદેશ પ્રધાન તારો કોનોએ કહ્યું, ‘કાશ્મીરમાં વણસેલી પરિસ્થિતિથી અમે ચિંતિત છીએ. અમે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલાની ટીકા કરીએ છીએ કે જેની જવાબદારી જૈશ એ મોહમ્મદ (JEM)એ લીધી છે. આ સાથે અમે પાકિસ્તાનને અપીલ કરીએ છીએ કે તે આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરે. અમે ભારત અને પાકિસ્તાનને વાતચીત દ્વારા પરિસ્થિતિ સામાન્ય કરવાની અપીલ કરીએ છીએ.’

[yop_poll id=1863]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article