VIDEO: વિશ્વમાં કોરોનાથી 3828નાં મોત, ઈટાલીમાં એક જ દિવસમાં 133નાં મોત

|

Mar 09, 2020 | 5:20 AM

વિશ્વમાં કોરોના વાઈરસથી 3828 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. ચીન બાદ ઈટાલીમાં સૌથી વધુ લોકોના મોત થયા. ઈટાલમાં એક જ દિવસમાં 133 લોકો મૃત્યુ પામ્યા. તો અત્યાર સુદીમાં 366 લોકોના મોત થઈ ચુક્યા છે. ઈટાલીની ચોથા ભાગની પ્રજા એક કરોડ 80 લાખ લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર છે. આ પણ વાંચો: હવામાનમાં ફરી આવશે પલટો, વધુ […]

VIDEO: વિશ્વમાં કોરોનાથી 3828નાં મોત, ઈટાલીમાં એક જ દિવસમાં 133નાં મોત

Follow us on

વિશ્વમાં કોરોના વાઈરસથી 3828 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. ચીન બાદ ઈટાલીમાં સૌથી વધુ લોકોના મોત થયા. ઈટાલમાં એક જ દિવસમાં 133 લોકો મૃત્યુ પામ્યા. તો અત્યાર સુદીમાં 366 લોકોના મોત થઈ ચુક્યા છે. ઈટાલીની ચોથા ભાગની પ્રજા એક કરોડ 80 લાખ લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર છે.

આ પણ વાંચો: હવામાનમાં ફરી આવશે પલટો, વધુ એક વખત કમોસમી વરસાદ પડવાની આગાહી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઈટાલીમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. તો ઈરાનમાં પણ એક જ દિવસમાં વધુ 49 લોકોના મૃત્યુ થયા. આ ઉપરાંત સ્પેનમાં 17, અમેરિકામાં 22, જાપાનમાં 7, યુકે અને નેધરલેન્ડમાં 3નાં મૃત્યુ થયા. ભારતમાં પણ કોરોનાના 40 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article