Israel Hamas War : ઈઝરાયલમાં સતત હુમલાની પરિસ્થિતિ વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર પહોચ્યું Tv9, તબાહીના દ્રશ્યો Tv9ના કેમેરામાં થયા કેદ, જુઓ Video

યુદ્ધની સ્થિતિ વચ્ચેથી જ્યારે ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ ગંભીરતાને નજરે નિહાળવા Tv9ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે. Tv9 ની ટીમ ઈઝરાયલની ધરતી પર છે અને ત્યાંની જે સ્થિતિ છે, તે જોઈને તમે પણ હચમચી જશો. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 9:52 PM

એક તરફ સતત હુમલા છે. બીજી તરફ જિંદગી બચાવવાનો જંગ છે અને આ વચ્ચે ઈઝરાયલના એરપોર્ટ પર Tv9 ની ટીમ પહોંચી ગઈ છે. હવે એ તમામ હકીકત તમારા સુધી પહોંચશે.

આ રિપોર્ટિંગ સરળ નથી. Tv9 ની ટીમ એરપોર્ટ પર હતી, અને ત્યાં જ સાયરન વાગ્યું. આ સાયરનનો અર્થ હતો કે, તાત્કાલિક સંતાઈ જાઓ. છુપાઈ જાઓ, જમીન પર સૂઈ જાઓ, નહીં તો ગમે ત્યાંથી ગોળી વાગી શકે છે. આ દોડતા લોકોમાં કેવો ભય છે તેની સાબિતી છે.  Tv9 ના રિપોર્ટરને પણ જમીન પર સૂઈ જવું પડ્યું.

આ પણ વાંચો : Kathmandu News: ઇઝરાયેલ પર હમાસના હુમલામાં દસ નેપાળી વિદ્યાર્થીઓના મોત

સ્થિતિ ગંભીર છે. શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ છે ? શું યુક્રેન અને રશિયા સાથે હવે ઈઝરાયલ અને હમાસના હુમલામાં અન્ય દેશોઓએ પણ ઝંપલાવવું પડશે ? આખરે આ વૉર વિશ્વને ક્યાં લઈ જશે ? આવા અનેક પ્રશ્નો હાલના સમયમાં ચોક્કસ તમામને થતાં હશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">