યુક્રેનનું પ્લેન ભૂલથી તોડી પાડ્યું હોવાની ઈરાનની કબૂલાત, 176 નિર્દોષ લોકોના થયા હતા મોત

|

Jan 11, 2020 | 4:59 AM

કોઈને લપડાક માર્યા બાદ સોરી કહેવા જેવો ઘાટ યુક્રેનનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં ઘડાયો છે. ઈરાને પોતાની ભૂલ સ્વીકારી છે. ઈરાને કરેલા મિસાઈલ હુમલાથી જ વિમાન ક્રેશ થયું હતું અને તેમાં 176 નિર્દોષ લોકોના મોત થયા હતા. Iran state TV, citing military, says country 'unintentionally' shot down Ukrainian jetliner because of human error: The Associated […]

યુક્રેનનું પ્લેન ભૂલથી તોડી પાડ્યું હોવાની ઈરાનની કબૂલાત, 176 નિર્દોષ લોકોના થયા હતા મોત

Follow us on

કોઈને લપડાક માર્યા બાદ સોરી કહેવા જેવો ઘાટ યુક્રેનનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં ઘડાયો છે. ઈરાને પોતાની ભૂલ સ્વીકારી છે. ઈરાને કરેલા મિસાઈલ હુમલાથી જ વિમાન ક્રેશ થયું હતું અને તેમાં 176 નિર્દોષ લોકોના મોત થયા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈરાને સ્વીકાર્યું છે કે માનવીય ભૂલના કારણે જ આ યુક્રેનનું વિમાન ક્રેશ થયું હતું. ઈરાની સેનાએ પીડિતોના પરિવારની માફી માગી છે. પરંતુ માફી માગવાથી કોઈ પરિવારના સભ્યો પાછા તો નથી જ આવી જવાના. અજાણ્યે કોઈની હત્યા કરી દીધા પછી માફી માગવાનો કોઈ અર્થ નથી હોતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરીએ યૂક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ PS752, જે તેહરાનથી કીવ જઈ રહી હતી. ઉડાન ભરવાના થોડા કલાક પછી જ વિમાનને ઈરાની મિસાઈલે તોડી પાડ્યું હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article