અમેરિકા ઈરાન બાદ આ બે દેશ વચ્ચે તણાવ વધ્યો, જંગી જહાજો-વિમાનો આમને-સામને

|

Jan 09, 2020 | 2:39 PM

અમેરિકા અને ઈરાન બાદ હવે ચીન-ઈન્ડોનેશિયામાં તણાવની સ્થિતિ સામે આવી છે. એક વિવાદિત ટાપુ પર અધિકારને લઈને જંગી જહાજો ગોઠવી દેવાયા છે. ઈન્ડોનેશિયાએ ચીનના વિરોધમાં નતૂના ટાપુ પર પોતાના જંગી જહાજો તૈનાત કરી દીધા છે. આ બાબતને લઈને તણાવ વધી રહ્યો છે. જો કે ટાપુ પર ચીન, ઈન્ડોનેશિયા, વિયેતનામ, ફિલીપાઈન્સ અને મલેશિયા વચ્ચે વિવાદ ચાલી […]

અમેરિકા ઈરાન બાદ આ બે દેશ વચ્ચે તણાવ વધ્યો, જંગી જહાજો-વિમાનો આમને-સામને

Follow us on

અમેરિકા અને ઈરાન બાદ હવે ચીન-ઈન્ડોનેશિયામાં તણાવની સ્થિતિ સામે આવી છે. એક વિવાદિત ટાપુ પર અધિકારને લઈને જંગી જહાજો ગોઠવી દેવાયા છે. ઈન્ડોનેશિયાએ ચીનના વિરોધમાં નતૂના ટાપુ પર પોતાના જંગી જહાજો તૈનાત કરી દીધા છે. આ બાબતને લઈને તણાવ વધી રહ્યો છે. જો કે ટાપુ પર ચીન, ઈન્ડોનેશિયા, વિયેતનામ, ફિલીપાઈન્સ અને મલેશિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :   VIDEO: વડોદરાના ગોરવામાંથી આતંકી ઝડપાતા સુરક્ષાદળો એક્શનમાં, રેલવે સ્ટેશન વિસ્તારમાં બૉમ્બ સ્ક્વૉડે કર્યું ચેકિંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચાલાક ચીને દરિયામાં બનાવી દીધું એરફોર્સ સ્ટેશન
આ થાઈલેન્ડના ટાપૂ પર પોતાના અધિકાર સાબિત કરવા અને લડાઈ લડી શકાય તે માટે ચીને મોટા જહાજો માટે વિવિધ સામાન લઈ જઈને દરિયામાં એક કૃત્રિમ ટાપુ બનાવી લીધો હતો. ત્યાં એરફોર્સના વિમાન લેન્ડ કરી શકે તેવી હવાઈમથકની પટ્ટી પણ બનાવવામાં આવી છે અને તેના લીધે જ વિવાદ વકરી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈન્ડોનેશિયા કહે છે કે આ ટાપૂ પર તેનો અધિકાર છે. ચીનના વિમાન આ ટાપૂ પરથી પસાર થયા ત્યારે ઈન્ડોનેશિયાએ ચીનના રાજદૂતને દેશમાંથી બરખાસ્ત કરી દીધા હતા. આમ રાજદૂતને બરખાસ્ત કરીને ઈન્ડોનેશિયાએ વિરોધ નોંધાવ્યો હતો. ચીને જેવા આ કૃત્રિમ ટાપુ પર વિમાન ઉતાર્યા તો ઈન્ડોનેશિયાએ નૌસેના ત્યાં ખડકી દીધી છે. આમ આ ટાપુને લઈને તણાવની સ્થિતિ સામે આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:36 pm, Thu, 9 January 20

Next Article