INDONESIAમાં જોરદાર ભૂકંપથી મચી તબાહી, અનેક લોકોના મોત અને ઘાયલ થયાના અહેવાલ

દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશ ઇન્ડોનેશિયાના (INDONESIA )સુલાવેસી (SULAWESI) ટાપુ પર ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપને (EARTHQUAKE ) કારણે 15 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. હજુ પણ આ આંકડો વધી શકે છે. ઈન્ડોનેશિયા (INDONESIA ) ભૂકંપ (EARTHQUAKE ) બાદ થયેલા ભૂસ્ખલનને કારણે હજારો લોકોને રાતના અંધારામાં પોતાનાં ઘર છોડવું પડ્યું હતું. આ […]

INDONESIAમાં જોરદાર ભૂકંપથી મચી તબાહી, અનેક લોકોના મોત અને ઘાયલ થયાના અહેવાલ
ઈન્ડોનેશિયામાં ભૂકંપ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 15, 2021 | 3:45 PM

દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશ ઇન્ડોનેશિયાના (INDONESIA )સુલાવેસી (SULAWESI) ટાપુ પર ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપને (EARTHQUAKE ) કારણે 15 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. હજુ પણ આ આંકડો વધી શકે છે.

ઈન્ડોનેશિયા (INDONESIA ) ભૂકંપ (EARTHQUAKE ) બાદ થયેલા ભૂસ્ખલનને કારણે હજારો લોકોને રાતના અંધારામાં પોતાનાં ઘર છોડવું પડ્યું હતું. આ ભૂકંપ(EARTHQUAKE ) અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 600 લોકો ઘાયલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. આ ધરતીકંપની (EARTHQUAKE ) તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે.

ઇન્ડોનેશિયાના (INDONESIA ) અધિકારીઓએ કહ્યું કે, ઓછામાં ઓછા 15 લોકો મોતને ભેટયા છે અને 600 અન્ય ઘાયલ થયા છે. વધુમાં કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી માહિતી મેળવી રહ્યા છે. જાનહાનિની ​​સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં એક છોકરી ઘરના કાટમાળમાં ફસાયેલી અને મદદ માંગતી જોવા મળી છે. યુવતીએ એમ પણ કહ્યું હતું કે તેની માતા જીવંત છે પણ બહાર નીકળી શકી નથી. બચાવકર્મીએ આ બાબતે જણાવ્યું હતું કે, મદદ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ સુલાવેસી પ્રાંતના મમુઝુ જિલ્લામાં 18 કિ.મી.ની ઊંડાઈ પર હતું. આ જ વિસ્તારમાં ગુરુવારે દરિયાની અંદર 9.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઈન્ડોનેશિયાની (INDONESIA ) આપત્તિ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઘરો અને ઇમારતોમાં પડ્યા બાદ 8 લોકોનાં મોત થયાં છે. ફક્ત મજેને જિલ્લામાં 600 લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં 300 મકાનો નાશ પામ્યા છે અને 15 હજાર લોકોને આશ્રયસ્થાનોમાં આશરો લેવો પડ્યો છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">