ભારતીય સેનાએ સરહદ પર આ કામ કરીને બનાવ્યો રેકોર્ડ, ચીનના પેટમાં રેડાયું તેલ

|

Dec 01, 2019 | 3:49 PM

ભારતીય સેનાએ લદાખમાં એવો પુલ બનાવ્યો છે જેના લીધે ચીનના પેટમાં તેલ રેડાઈ શકે છે. ચીન અને ભારત બોર્ડર પર આ પુલ ભારતીય સેનાએ બનાવ્યો છે. આ પુલ એશિયાનો સૌથી ઉંચો પુલ છે અને તેને જોડતો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ […]

ભારતીય સેનાએ સરહદ પર આ કામ કરીને બનાવ્યો રેકોર્ડ, ચીનના પેટમાં રેડાયું તેલ

Follow us on

ભારતીય સેનાએ લદાખમાં એવો પુલ બનાવ્યો છે જેના લીધે ચીનના પેટમાં તેલ રેડાઈ શકે છે. ચીન અને ભારત બોર્ડર પર આ પુલ ભારતીય સેનાએ બનાવ્યો છે. આ પુલ એશિયાનો સૌથી ઉંચો પુલ છે અને તેને જોડતો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પુલ બની જવાથી સૈનિકો માટે શસ્ત્રો અને જરુરિયાતની વસ્તુઓ સરળતાથી પહોંચાડી શકાશે. દૌલત બેગ ઓલ્ડી અને ડર્બકને આ રસ્તો કનેક્ટ કરશે. આ બાબતે ભારતના રક્ષા મંત્રાલયે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

આ પણ વાંચો :  આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

ભારતીય સેનાએ 16 હજાર ફૂટની ઉંચાઈએ આ પુલ બનાવ્યો છે. પુલ 70 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ચીને તો સરહદ સુધી રસ્તાઓ, હવાઈમથકો અને રેલવે લાઈનો બિછાવી દીધી છે પણ ભારતને સતત તે રોકી રહ્યું છે. ભારતીય સેના આ પુલની મદદથી સરહદ સુધી પહોંચી શકશે અને મોટા-મોટા ટેંક પણ લઈ જવામાં સરળતા રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article