ભારતીય સેનાએ આ દેશ સાથે મળીને ચલાવ્યું ઓપરેશન, ઉગ્રવાદીઓના અડ્ડાઓનો કર્યો સફાયો

|

Jun 16, 2019 | 10:25 AM

પૂર્વોતર ક્ષેત્રોમાં ભારત અને મ્યાનમારની સેનાએ મળીને કાર્યવાહી કરી છે. ભારત અને મ્યાનમારની સેનાએ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું અને તેમાં ઉગ્રવાદીઓનો સફાયો કર્યો છે. આ પણ વાંચો:  રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ, જુઓ આ VIDEO Web Stories View more લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ […]

ભારતીય સેનાએ આ દેશ સાથે મળીને ચલાવ્યું ઓપરેશન, ઉગ્રવાદીઓના અડ્ડાઓનો કર્યો સફાયો

Follow us on

પૂર્વોતર ક્ષેત્રોમાં ભારત અને મ્યાનમારની સેનાએ મળીને કાર્યવાહી કરી છે. ભારત અને મ્યાનમારની સેનાએ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું અને તેમાં ઉગ્રવાદીઓનો સફાયો કર્યો છે.

આ પણ વાંચો:  રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ, જુઓ આ VIDEO

પ્રતીકાત્મક તસવીર

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખાનગી ન્યૂઝપેપરના અહેવાલમાં જાણવા મળ્યું છે સેનાએ ઉગ્રવાદીઓની વિરુદ્ધમાં ઓપરેશન સનસાઈન-2 ચલાવ્યું હતું. જેમાં ખાસ કરીને બંને દેશોએ પોતાની સરદહની આજુબાજુ આવેલાં ઉગ્રવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતીય સીમાની અંદર ઓપરેશનમાં ઈન્ડિયન આર્મીની બે બટાલિયનની સાથે વિશેષ સુરક્ષા બળ, અસમ રાઈફલ્સના જવાનો પણ સામેલ થયા હતા અને ઉગ્રવાદીઓની વિરુદ્ધમાં ભારે કાર્યવાહી કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે અહેવાલ મળી રહ્યાં છે તેમાં ભારત અને મ્યાનમારની સેનાને આ ઓપરેશનમાં ખાસ્સી એવી સફળતા મળી છે અને જે પણ સંદિગ્ધ લાગ્યા તેવા અડ્ડાઓને ભારતીય સેનાએ પોતાની સરહદમાંથી ઉડાવી દીધા હતા. ઓપરેશન સનસાઈન-1માં ભારત અને મ્યાનમારની સેના વચ્ચે ખાસ્સો વિશ્વાસ બંધાયો હતો બાદમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2015માં ભારતે મ્યાનમારની સીમામાં જઈને ઉગ્રવાદી સંગઠન એનએસસીએનકેના વિરુદ્ધમાં કાર્યવાહી કરી હતી તેને લઈને મ્યાનમારની સેના ભારતથી નારાજ પણ થઈ હતી. આ સંયુક્ત ઓપરેશન દ્વારા ભારત અને મ્યાનમારને સફળતા મળી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article