રશિયાની રાજધાની મોસ્કોમાં રન-વે પર ગણતરીની મિનિટોમાં વિમાન આગમાં લપેટાયું, 41 મુસાફરોના મોત, VIDEO જોઈને હબકી જશો

|

May 06, 2019 | 5:26 AM

રશિયાની રાજધાની મોસ્કોમાં વિમાન દૂર્ઘટના, એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિગ દરમિયાન સુખોઈ સુપરજેટમાં અચનાક આગ લાગતા 41 મુસાફરના મોત See more રશિયાની રાજધાની મોસ્કોમાં મોટી વિમાન દૂર્ઘટના બની છે. એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિગ દરમિયાન સુખોઈ સુપરજેટમાં અચનાક આગ લાગતા, 41 મુસાફરના મોત નિપજ્યા છે. આ પ્લેનમાં કુલ 73 મુસાફર અને 5 ક્રુ મેમ્બર સવાર હતા. જેમાં […]

રશિયાની રાજધાની મોસ્કોમાં રન-વે પર ગણતરીની મિનિટોમાં વિમાન આગમાં લપેટાયું, 41 મુસાફરોના મોત, VIDEO જોઈને હબકી જશો

Follow us on

રશિયાની રાજધાની મોસ્કોમાં વિમાન દૂર્ઘટના, એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિગ દરમિયાન સુખોઈ સુપરજેટમાં અચનાક આગ લાગતા 41 મુસાફરના મોત

રશિયાની રાજધાની મોસ્કોમાં મોટી વિમાન દૂર્ઘટના બની છે. એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિગ દરમિયાન સુખોઈ સુપરજેટમાં અચનાક આગ લાગતા, 41 મુસાફરના મોત નિપજ્યા છે. આ પ્લેનમાં કુલ 73 મુસાફર અને 5 ક્રુ મેમ્બર સવાર હતા. જેમાં 37 લોકોનો આબાદ બચાવ થયો છે. મહત્વનું છે કે, અકસ્માતનો ભોગ બનેલા સુખોઇ પેસેન્જર વિમાને મૉસ્કો એરપોર્ટથી ઉત્તરી રૂસના મરમાંસ્ક શહેર માટે ઉડાન ભરી હતી.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાચોઃ ભાજપના ઉમેદવાર મત નાખવા પહોંચ્યા અને હુમલો થઈ ગયો, આ પહેલી વખત નથી અગાઉ પણ થયું હતું આવુ, કહ્યું કે દીદીના ગુંડા કરી રહ્યા છે હરકત

પ્લેનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પેસેન્જર વિમાનની ઇમરજન્સી સ્લાઇડ્સના માધ્યમથી બહાર નીકળ્યા હતા. જે હાર્ડ લેન્ડિંગ બાદ ફૂલી ગયું હતું. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો વીડિયો પણ શેર કરાયો છે. વીડિયોમાં વિમાન આગની ઝપટમાં ઘેરાયું છે. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે વિમન બે વર્ષ જૂનું જ હતું. અકસ્માતના કારણની ભાળ મેળવવા એરપોર્ટ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:24 am, Mon, 6 May 19

Next Article