ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી! સિડનીમાં રહેતા ગુજરાતીઓએ રંગમાં રંગાયા

|

Oct 05, 2020 | 2:03 PM

રંગોના પર્વ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં હોળીના પર્વનો માહોલ જામ્યો છે, ત્યારે ઉત્સવ પ્રિય ગુજરાતીઓએ વિદેશની ધરતી પર પણ હોળીની ઉજવણી કરી હતી. ઓસ્ટ્રેલિયાનાં સિડની ખાતે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારાના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં જોડાયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી! સિડનીમાં રહેતા ગુજરાતીઓએ રંગમાં રંગાયા

Follow us on

રંગોના પર્વ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં હોળીના પર્વનો માહોલ જામ્યો છે, ત્યારે ઉત્સવ પ્રિય ગુજરાતીઓએ વિદેશની ધરતી પર પણ હોળીની ઉજવણી કરી હતી. ઓસ્ટ્રેલિયાનાં સિડની ખાતે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારાના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં જોડાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં 30%નો ઘટાડો, વર્ષ 1991 બાદ સૌથી મોટો કડાકો

Published On - 9:25 am, Mon, 9 March 20

Next Article