સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા

|

Sep 28, 2020 | 8:03 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 1 લાખ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 50.84 લાખને પાર કરી ગયો છે. નવા 5,100થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3.30 લાખને પાર કરી ગયો છે. જ્યારે 20.22 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે. Web Stories View more ભારતના […]

સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 1 લાખ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 50.84 લાખને પાર કરી ગયો છે. નવા 5,100થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3.30 લાખને પાર કરી ગયો છે. જ્યારે 20.22 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, સ્પેન, રશિયા, યુકે, બ્રાઝિલ અને ઈટાલીની છે. જ્યાં દરરોજ સેંકડો લોકો મોતને ભેટી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ત્રીજા ક્રમે સ્પેન હતું, પરંતુ હવે બ્રાઝિલનો આંકડો સ્પેનથી પણ વધી ગયો છે. બ્રાઝિલમાં 2,93,357 પોઝિટિવ કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે સ્પેનમાં 2,79,524 પોઝિટિવ કેસ છે. અમેરિકામાં એક દિવસમાં 1,461થી વધુ લોકોનાં મોત થયા છે. આ સાથે જ અમેરિકામાં મોતનો આંકડો 95 હજારની નજીક પહોંચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 15.92 લાખને પાર કરી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:09 am, Thu, 21 May 20

Next Article