VIDEO: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ લીધો ભોગ

|

May 05, 2020 | 4:32 AM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત છે. 36.42 લાખને પાર થયો કોરોના સંક્રમિત લોકોનો આંક. અત્યાર સુધીમાં 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. અમેરિકામાં કોરોના દર્દીઓની સંખ્યા 12 લાખને પાર થઈ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 24,200 કેસ નોંધાયા હતા. અમેરિકામાં મોતનો આંક 70 હજારને નજીક પહોંચ્યો છે. આ પણ વાંચો: VIDEO:દેશમાં 3656 નવા […]

VIDEO: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ લીધો ભોગ

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત છે. 36.42 લાખને પાર થયો કોરોના સંક્રમિત લોકોનો આંક. અત્યાર સુધીમાં 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. અમેરિકામાં કોરોના દર્દીઓની સંખ્યા 12 લાખને પાર થઈ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 24,200 કેસ નોંધાયા હતા. અમેરિકામાં મોતનો આંક 70 હજારને નજીક પહોંચ્યો છે.

આ પણ વાંચો: VIDEO:દેશમાં 3656 નવા પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 46 હજાર 400ને પાર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 35 લોકોનાં મોત

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article