વિશ્વમાં કોરોનાના 31.37 લાખ પોઝિટીવ કેસ, જાણો અત્યાર સુધી કેટલા લોકો સાજા થયા

|

Sep 29, 2020 | 1:23 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 76,500 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 31.37 લાખ થઈ ગયો છે અને નવા 6,300થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.18 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 9.53 લાખ લોકો સાજા પણ થયા છે.   Web Stories View more સવારે વાસી […]

વિશ્વમાં કોરોનાના 31.37 લાખ પોઝિટીવ કેસ, જાણો અત્યાર સુધી કેટલા લોકો સાજા થયા

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 76,500 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 31.37 લાખ થઈ ગયો છે અને નવા 6,300થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.18 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 9.53 લાખ લોકો સાજા પણ થયા છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,470 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ કેસનો આંકડો 10.36 લાખ પર પહોંચી ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે ફ્રાન્સમાં એક જ દિવસમાં 367 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 586 લોકોનાં મોત થયા છે. ઈટાલીમાં નવા 382 મોત સાથે મોતનો આંકડો 27,359 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 301 મોત સાથે મોતનો આંકડો 23,822 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:53 am, Wed, 29 April 20

Next Article