જે ભારતીય પાયલૉટ અભિનંદન વર્તમાનને પાકિસ્તાને પોતાના કબજામાં રાખ્યો છે, જાણો છો તેમનો પરિવાર શું બોલ્યો ?

|

Feb 28, 2019 | 3:20 AM

ભારતની ઍર સ્ટ્રાઇકથી ઘેરાયેલા પાકિસ્તાને ભારતના એક પાયલૉટની ધરપકડ કરી કેદમાં રાખ્યો છે, ત્યારે એમનો પરિવાર શું કહી રહ્યો છે ? TV9 Gujarati   Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

જે ભારતીય પાયલૉટ અભિનંદન વર્તમાનને પાકિસ્તાને પોતાના કબજામાં રાખ્યો છે, જાણો છો તેમનો પરિવાર શું બોલ્યો ?

Follow us on

ભારતની ઍર સ્ટ્રાઇકથી ઘેરાયેલા પાકિસ્તાને ભારતના એક પાયલૉટની ધરપકડ કરી કેદમાં રાખ્યો છે, ત્યારે એમનો પરિવાર શું કહી રહ્યો છે ?

TV9 Gujarati

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પાકિસ્તાને જે પાયલૉટને પોતાની કેદમાં રાખ્યા છે, તેમનું નામ છે ઍર વિંગ કમાંડર અભિનંદન વર્તમાન. દેશ ભરમાંથી અભિનંદનને વહેલામાં વહેલી તકે છોડાવવાની માંગણી ઉઠી રહી છે, ત્યારે એક મીડિયા અભિનંદનના પરિવાર સુધી પહોંચી ગયું.

દક્ષિણ ભારતના ચર્ચિત અખબર ધ હિન્દૂના એક રિપોર્ટર રોહિત ટીકેએ ટ્વિટર પર માહિતી આપી છે કે તેમની અભિનંદના પરિવાર સાથે વાત થઈ છે.

રોહિત ટીકેએ જણાવ્યું કે ચેન્નઈમાં અભિનંદનના પરિવાર સાથે થયેલી વાતચીત મુજબ પરિવારે માંગણી કરી છે કે અભિનંદનમાં જલ્દીથી જલ્દી પરત લાવવામાં આવે. રોહિત ટીકેની અભિનંદના અંકલ સાથે વાત થઈ છે. અંકલે કહ્યું છે કે આખો પરિવાર ટીવી પર અભિનંદના દૃશ્યો જોઈ દુઃખી છે અને સરકાર પાસે તેમને સુરક્ષિત પરત લાવવાની માંગણી કરી રહ્યું છે.

જોકે પાકિસ્તાને પણ કહ્યું છે કે અભિનંદન સાથે કોઈ પણ જાતનો દુર્વ્યવહાર નહીં કરવામાં આવે. જિનેવા કન્વેંશન મુજબ પણ કોઈ પણ પ્રિઝનર ઑફ વૉર સાથે દુર્વ્યવહાર ન કરી શકાય.

[yop_poll id=1858]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article