Facebook પર લાગી શકે છે 34 હજાર કરોડ રૂપિયાનો દંડ!

|

Jul 13, 2019 | 9:39 AM

અમેરિકાના ફેડરલ ટ્રેડ કમીશન (FTC)એ ફેસબુક પર 5 બિલિયન ડૉલર(34 હજાર કરોડ રૂપિયા) નો દંડ કર્યો છે. કેમ્બ્રિજ એનાલિટિકાના ખુલાસા પછી ફેસબુકે પ્રાઈવસી સંબંધીત ઉલ્લંઘનોને લઈને તપાસમાં સમાધાન થયુ હતું. કમીશનમાં 3-2ના વોટથી દંડ લગાવવાનો નિર્ણય થયો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ દંડને લીલી ઝંડી આપી શકે છે. FTCએ માર્ચ 2018માં તપાસ શરૂ કરી હતી. પોલિટિકલ […]

Facebook પર લાગી શકે છે 34 હજાર કરોડ રૂપિયાનો દંડ!

Follow us on

અમેરિકાના ફેડરલ ટ્રેડ કમીશન (FTC)એ ફેસબુક પર 5 બિલિયન ડૉલર(34 હજાર કરોડ રૂપિયા) નો દંડ કર્યો છે. કેમ્બ્રિજ એનાલિટિકાના ખુલાસા પછી ફેસબુકે પ્રાઈવસી સંબંધીત ઉલ્લંઘનોને લઈને તપાસમાં સમાધાન થયુ હતું. કમીશનમાં 3-2ના વોટથી દંડ લગાવવાનો નિર્ણય થયો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ દંડને લીલી ઝંડી આપી શકે છે.

FTCએ માર્ચ 2018માં તપાસ શરૂ કરી હતી. પોલિટિકલ કન્સલ્ટન્સી કેમ્બ્રિજ એનાલિટિકાએ 5 કરોડથી વધારે ફેસબુક યુઝરની ખાનગી જાણકારી ખોટી રીતે મેળવી હતી. ફેસબુકે 2012માં સહમતિ આપી હતી કે તે સારી યુઝર્સ પ્રાઈવસી માટે પગલા ઉઠાવશે. FTC તપાસ કરી રહી હતી કે ઉલ્લંઘન થયુ છે કે નહી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટેકનોલોજી સેક્ટરથી જોડાયેલી કોઈ કંપની પર FTC તરફથી લગાવવામાં આવેલો સૌથી મોટો દંડ છે. હવે ફેસબુક એ પ્રકારની તપાસ કરશે જેમાં યુઝર્સ ડેટાનો ઉપયોગ કરે છે પણ આ કરારથી કંપનીના થર્ડ-પાર્ટીથી ડેટા શેર કરવા પર કોઈ અસર નહી પડે. આ દંડથી ફેસબુકને ખાસ ઝટકો લાગશે નહી. કંપનીએ 2019ની શરૂઆતમાં 3 મહિનામાં જ 15 બિલિયન ડૉલરથી વધારેની કમાણી કરી લીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article