DUBAI : પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAE આપશે નાગરિકતા

|

Jan 31, 2021 | 8:16 AM

COVID-19 ને કારણે ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. UAEના વડાપ્રધાને જાહેરાત કરી છે કે UAE પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAEની નાગરિકતા આપશે.

DUBAI : પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAE આપશે નાગરિકતા
ફાઈલ ફોટો : UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બીન અલ મખ્તુમ

Follow us on

COVID-19 ને કારણે ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. UAEના વડાપ્રધાને જાહેરાત કરી છે કે UAE પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAEની નાગરિકતા આપશે.

સમાચાર એજેન્સી PTIના જણાવ્યા અનુસાર દુબઈના શાસક, દેશના વડાપ્રધાન તેમજ ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બીન અલ મખ્તુમેં આ જાહેરાત કરતા કહ્યું કે કલાકારો, લેખક, ડોક્ટર્સ, એન્જીનીયર્સ અને વૈજ્ઞાનિકોની સાથે તેમના પરિવારો પણ UAEની નાગરિકતા માટે અરજી કરી શકશે. ખાસ વાત એ છે કે UAEની નાગરિકતા મળ્યા બાદ પણ તેમની જે-તે દેશની પહેલી નાગરિકતા યથાવત રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો કે હજી એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે COVID-19 UAEની નાગરિકતા લેનારા વિદેશ નાગરિકોને UAEના મૂળ નાગરીકો જેટલા જ અધિકારો મળશે કે નહિ.

Next Article