અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ પણ આ દિવસે ઉજવશે દિવાળી, જાણો વિગત

|

Oct 22, 2019 | 6:00 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબરના દિવસે વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ ખાતે ટ્રંપ ત્રીજી વખત દિવાળી ઉજવશે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો […]

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ પણ આ દિવસે ઉજવશે દિવાળી, જાણો વિગત

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબરના દિવસે વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ ખાતે ટ્રંપ ત્રીજી વખત દિવાળી ઉજવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : કોડીનાર: મગફળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો ભારે હોબાળો, જુઓ VIDEO

વ્હાઈટ હાઉસ ખાતે ભારતીય સમુદ્દાયના લોકોની સાથે દિવાળી ઉજવવાની પરંપરા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શરુ કરી હતી. બરાક ઓબામાએ 2009ના વર્ષમાં દિવાળીની ઉજવણી ભારતીય સમુદ્દાયના લોકો સાથે કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article