શુ તમે જાણો છો ? ભારતના ડ્રાઈવિંગ લાયસન્સ ઉપર, વિશ્વના આ દેશમાં તમે ચલાવી શકો છો વાહન

|

Dec 12, 2020 | 4:25 PM

જો તમે વિદેશમાં ફરવા જવાના હોવ તો તમે એ જાણી લો કે ભારતના ડ્રાઈવીગ લાયસન્સ ઉપર તમે જે દેશમાં ફરવા જઈ રહ્યા છો ત્યાં તમે ડ્રાઈવીગ કરી શકો કે નહી. વિશ્વના અનેક ફરવાલાયક દેશે ભારતના ડ્રાઈવીગ લાયસન્સને માન્યતા આપેલ છે. આ દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીગ લાયસન્સની જરૂર નથી પડતી. પરંતુ એ જરૂરી છે કે તેમાં અગ્રેજી […]

શુ તમે જાણો છો ? ભારતના ડ્રાઈવિંગ લાયસન્સ ઉપર, વિશ્વના આ દેશમાં તમે ચલાવી શકો છો વાહન

Follow us on

જો તમે વિદેશમાં ફરવા જવાના હોવ તો તમે એ જાણી લો કે ભારતના ડ્રાઈવીગ લાયસન્સ ઉપર તમે જે દેશમાં ફરવા જઈ રહ્યા છો ત્યાં તમે ડ્રાઈવીગ કરી શકો કે નહી. વિશ્વના અનેક ફરવાલાયક દેશે ભારતના ડ્રાઈવીગ લાયસન્સને માન્યતા આપેલ છે. આ દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીગ લાયસન્સની જરૂર નથી પડતી. પરંતુ એ જરૂરી છે કે તેમાં અગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં લખેલ હોવું જરૂરી છે.

કયા કયા દેશમાં ભારતીય ડ્રાઈવીગ લાયસન્સ ચાલે છે ?
જર્મની
જર્મનીમાં તમે ભારતીય ડ્રાઈવીંગ લાયસન્સ ઉપર વાહન ચલાવી શકો છો. પરંતુ તમારે એ ધ્યાન રાખવુ જરૂરી છે કે તેની મુદત માત્ર છ મહિના જ છે. જો તમે છ મહિનાથી વધુ સમય ડ્રાઈવીગ કરવા માંગતા હોવ તો તમારે જર્મનીના આરટીઓનો સંપર્ક કરવો પડે.

સિગાપુર
સિંગાપુરમાં ભારતીય ડ્રાઈવીગ લાયસન્સની મુદત એક વર્ષની છે. જો કે લાઈસન્સ અગ્રેજીમાં હોવુ જરૂરી છે. જો અંગ્રેજી ભાષામાં તમારુ લાયસન્સ હોય તો તમે સિગાપુરમાં મોજથી વાહન ચલાવી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઈગ્લેન્ડ
ભારતીય ડ્રાઈવીગ લાયસન્સનો ઉપયોગ ઈગ્લેન્ડમાં માત્ર ત્રણ મહિના માટે જ કરી શકાય છે. ઈગ્લેન્ડની સાથેસાથે તમે ભારતીય લાયસન્સ ઉપર સ્કોટલેન્ડ, વેલ્સમાં પણ વાહન ચલાવી શકો છો.

નોર્વે
ભારતીય લાયસન્સ ઉપર નોર્વેમાં તમે ત્રણ મહિના બેફિકર થઈને વાહન ચલાવ શકો છો. જો કે લાયસન્સ અગ્રેજીમાં હોવુ જોઈએ. જો કે તમારે સ્થાનિક આરટીઓનો સંપર્ક કરવો જરૂરી છે.

સ્વીટઝર્લેન્ડ
સ્વીટઝર્લેન્ડમાં ભારતીય લાયસન્સ ઉપર એક વર્ષ વાહન ચલાવી શકો છો. ત્યાર બાદ જો સ્વીટઝર્લેન્ડની આરટીઓ તમને મંજૂરી આપે તો એક વર્ષ કરતા પણ વધુ સમય સુધી તમે વાહન ચલાવી શકો છો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article