અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ અધિકારીને લાફો માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી

|

Nov 01, 2019 | 6:20 PM

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ અધિકારીને લાફો મારી દીધો હતો..દુબઈથી પહેરીને આવેલા દાગીનાનું બિલ માંગતા મહિલા ઉશ્કેરાયી ગયી હતી. ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારી જેને પૂછપરછ કરી તેને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટના બાદ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દાગીનાને લઈને વિવાદ વકર્યો હતો અને મહિલાએ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. Web Stories […]

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ અધિકારીને લાફો માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી

Follow us on

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ અધિકારીને લાફો મારી દીધો હતો..દુબઈથી પહેરીને આવેલા દાગીનાનું બિલ માંગતા મહિલા ઉશ્કેરાયી ગયી હતી. ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારી જેને પૂછપરછ કરી તેને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટના બાદ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દાગીનાને લઈને વિવાદ વકર્યો હતો અને મહિલાએ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રસ્તા પર ખાડો હશે તો મળશે 500 રુપિયા, જાણો ક્યાં લાગુ થઈ આવી યોજના?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article