Coronavirus : ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ દુ:ખદાયી અમે મદદનું આપ્યુ છે વચન : કમલા હેરિસ

|

May 01, 2021 | 7:13 PM

Coronavirus :  અમેરિકાના ઉપરાષ્ટ્ર પતિ કમલા હેરિસે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને દુખદાયી કહી. તેમણે કહ્યુ કે અમેરિકાએ આ પડકાર સામે મુકાબલો કરવા મદદ કરવાનું વચન આપ્યુ છે. હેરિસે સિનસિનાટી ઓહ્યાયોમાં શુક્રવારે સંવાદદાતાઓને કહ્યુ સવાલ જ નથી કે લોકોનો જીવ જવાના સંદર્ભમાં આ મોટી ત્રાસદી છે.

Coronavirus : ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ દુ:ખદાયી અમે મદદનું આપ્યુ છે વચન : કમલા હેરિસ
Kamala Harris

Follow us on

Coronavirus :  અમેરિકાના ઉપરાષ્ટ્ર પતિ કમલા હેરિસે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને દુખદાયી કહી. તેમણે કહ્યુ કે અમેરિકાએ આ પડકાર સામે મુકાબલો કરવા મદદ કરવાનું વચન આપ્યુ છે. હેરિસે સિનસિનાટી ઓહ્યાયોમાં શુક્રવારે સંવાદદાતાઓને કહ્યુ સવાલ જ નથી કે લોકોનો જીવ જવાના સંદર્ભમાં આ મોટી ત્રાસદી છે. જેમ મે પહેલા પણ કહ્યુ છે  એકવાર ફરી કહીશ કે અમે એક દેશની રીતે ભારતના લોકોનું સમર્થન કરવાનુ વચન આપ્યુ છે.

હેરિસે એક સવાલના જવાબમાં કહ્યુ કે અમે ડૉલર રાશિના સંદર્ભમાં વચન આપ્યુ છે. જે પીપીઇ અને અન્ય વસ્તુઓમાં જશે. પરંતુ આ દુ:ખદ છે  જે પીડામાંથી લોકો પસાર થઇ રહ્યા છે તેમાં મારી પ્રાર્થના તેમની સાથે છે. આપને જણાવી દઇએ કે આ પહેલા વ્હાઇટ હાઉસે કોવિડ-19ના કેસમાં થઇ રહેલા વધારેને જોઇ ભારતથી યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આપને જણાવી દઇએ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે અને  દેશમાં શુક્રવારે કોરોનાના કારણે અત્યાર સુધીના સૌથી વધુ 4 લાખ 02 હજાર 110 કેસ સામે આવ્યા છે. જે બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 91 લાખ 57 હજાર 994 થઇ ગઇ છે. સાથે જ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 32 લાખને પાર કરી ગઇ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Next Article