અમેરિકામાં કોરોના બન્યો બેકાબૂ! અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન

|

Mar 21, 2020 | 12:24 PM

ચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. અમેરિકામાં પણ કોરોના દિવસે દિવસે બેકાબૂ બની રહ્યો છે, ત્યારે અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન કરાયા છે. અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં લોકોને કારણ વગર ઘરની બહાર ન નિકળવાનો આદેશ આપી દેવાયો છે. કેલિફોર્નિયાની વસ્તી 4 કરોડ છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 19 મોત થયા છે […]

અમેરિકામાં કોરોના બન્યો બેકાબૂ! અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

ચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. અમેરિકામાં પણ કોરોના દિવસે દિવસે બેકાબૂ બની રહ્યો છે, ત્યારે અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન કરાયા છે. અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં લોકોને કારણ વગર ઘરની બહાર ન નિકળવાનો આદેશ આપી દેવાયો છે. કેલિફોર્નિયાની વસ્તી 4 કરોડ છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 19 મોત થયા છે અને 900 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે હજુ સુધી કેલિફોર્નિયામાં કાયદાકીય રીતે તાળાબંધી કરાઈ નથી.

આ પણ વાંચો: પંચમહાલની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article