કોરોના: વિશ્વભરમાં એક જ દિવસમાં 86 હજાર કેસ વધ્યા, કુલ 27.18 લાખ કેસ

|

Sep 29, 2020 | 3:55 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 86 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 27.18 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,90,630 પર પહોંચી ગયો છે. જ્યારે 7.45 લાખ લોકો સાજા પણ થયા છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

કોરોના: વિશ્વભરમાં એક જ દિવસમાં 86 હજાર કેસ વધ્યા, કુલ 27.18 લાખ કેસ

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 86 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 27.18 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,90,630 પર પહોંચી ગયો છે. જ્યારે 7.45 લાખ લોકો સાજા પણ થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,325 લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 8.80 લાખ પર પહોંચી ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે ફ્રાન્સમાં એક જ દિવસમાં 516 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 638 લોકોનાં મોત થયા છે તો ઈટાલીમાં નવા 464 મોત સાથે મોતનો આંકડો 25,549 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 440 મોત સાથે મોતનો આંકડો 22,157 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:24 am, Fri, 24 April 20

Next Article