કોરોના વાઈરસનો ઈલાજ આ દેશમાં શોધાયો, 48 કલાકમાં દર્દીઓના ઠીક થવાનો દાવો

|

Feb 03, 2020 | 12:31 PM

ચીનમાંથી કોરોના વાઈરસ દુનિયાના અલગ અલગ દેશમાં પ્રસરી રહ્યો છે. અલગ અલગ દેશની સંસ્થાઓ કેવી રીતે આ વાઈરસથી સામે લડી શકાય તેનો તોડ નીકાળી રહી છે. દુનિયામાં આ વાઈરસથી બિમાર લોકોનો આંકડો જોવા જઈએ તો 17 હજારથી વધારે છે. અલગ અલગ દેશમાં આ વાઈરસની દવા શોધવામાં આવી તેવા દાવા પણ થઈ રહ્યાં છે. Facebook પર […]

કોરોના વાઈરસનો ઈલાજ આ દેશમાં શોધાયો, 48 કલાકમાં દર્દીઓના ઠીક થવાનો દાવો

Follow us on

ચીનમાંથી કોરોના વાઈરસ દુનિયાના અલગ અલગ દેશમાં પ્રસરી રહ્યો છે. અલગ અલગ દેશની સંસ્થાઓ કેવી રીતે આ વાઈરસથી સામે લડી શકાય તેનો તોડ નીકાળી રહી છે. દુનિયામાં આ વાઈરસથી બિમાર લોકોનો આંકડો જોવા જઈએ તો 17 હજારથી વધારે છે. અલગ અલગ દેશમાં આ વાઈરસની દવા શોધવામાં આવી તેવા દાવા પણ થઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   VIDEO: રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આવો એક દાવો થાઈલેન્ડના ડૉક્ટર દ્વારા પણ કરવામાં આવ્યો છે. ડૉ. ક્રિએનસાફ મુજબ તેઓએ 71 વર્ષની એક મહિલાને દવાની મદદથી 48 કલાકમાં જ ઠીક કરી દીધી. તેઓએ દાવો કર્યો કે મહિલા 12 કલાકમાં જ પોતાના બેડમાંથી દવા આપ્યા બાદ ઉઠી ગઈ. જો કે તે પહેલાં તેણી ચાલી પણ નહોતી શકતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કઈ રીતે બનાવી? 
આ દવા અન્ય મરીજોને પણ આપવામાં આવી રહી છે. આ દવા એન્ટી ફ્લૂ ડ્રગ ઓેસેલ્ટામિવિરની સાથે લોપિનાવિર તેમજ રિટોનાવિરને મેળવીને બનાવવામાં આવી છે. ડૉક્ટર મુજબ કોરોના વાઈરસના ઈલાજમાં આ દવા કારગર સાબિત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોપિનાવિર અને રિટોનાવિરએ એચઆઈવીની સારવારમાં વપરાતી દવાઓ છે. તેનું મિશ્રણ કરીને અલગથી કોરોના વાઈરસ માટે દવા બનાવવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article