WHOએ ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જણાવ્યું કે કોણ-ક્યારે પહેરે ફેસ માસ્ક

|

Sep 28, 2020 | 5:17 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસ મહામારી દરમિયાન ફેસ માસ્ક પહેરવાને લઈ જાહેર કરેલી ગાઈડલાઈનને અપડેટ કરી છે. WHOનું કહેવું છે કે ભીડવાળી જગ્યા જ્યાં કોરોના વાઈરસ ફેલાયેલો છે. ત્યાં દરેક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે, જેથી વાઈરસ ફેલાવવાનું જોખમ ઓછુ કરી શકાય છે. See more   Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો […]

WHOએ ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જણાવ્યું કે કોણ-ક્યારે પહેરે ફેસ માસ્ક

Follow us on

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસ મહામારી દરમિયાન ફેસ માસ્ક પહેરવાને લઈ જાહેર કરેલી ગાઈડલાઈનને અપડેટ કરી છે. WHOનું કહેવું છે કે ભીડવાળી જગ્યા જ્યાં કોરોના વાઈરસ ફેલાયેલો છે. ત્યાં દરેક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે, જેથી વાઈરસ ફેલાવવાનું જોખમ ઓછુ કરી શકાય છે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ઉલ્લેખનીય છે કે દુનિયભરમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસનો આંકડો 67 લાખની પાર પહોંચ્યો છે. ત્યારે WHOએ માસ્ક કોને પહેરવું જોઈએ, ક્યારે પહેરવું જોઈએ તેને લઈને ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. સરકાર જનતાને તે જગ્યા પર માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરે, જ્યાં વાઈરસનું સંક્રમણ ખુબ વધારે હોય.

2. તે જગ્યાઓ પર જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ હોય, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, દુકાનો અને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય હોવું જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3. કોમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા વિસ્તારોમાં 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો અથવા ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોએ મેડિકલ માસ્ક પહેરવું જોઈએ.

4. WHOએ ગેર-મેડિકલ ફેબ્રિક માસ્કને લઈ પણ ગાઈડલાઈન જાહેર કરી છે. તે મુજબ માસ્કમાં અલગ અલગ પ્રકારના મટિરિયલના ઓછામાં ઓછા ત્રણ સ્તર હોવા જોઈએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:20 pm, Sat, 6 June 20

Next Article