વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, અત્યાર સુધી 1 લાખથી વધુનાં થયા મોત

|

Apr 11, 2020 | 3:41 AM

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 17 લાખની નજીક પહોંચી ગઈ છે. કોરોનાથી વિશ્વમાં 1 લાખથી વધુનાં મોત થયા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2 હજારથી વધુના મૃત્યુ થયા છે. અમેરિકામાં 5 લાખથી વધુ કેસ, 18 હજારથી વધુનાં મોત થયા છે. ફ્રાંસ અને યુકેમાં પણ મોતનો આંકડો 1 હજારની નજીક પહોંચ્યો છે. આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં […]

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, અત્યાર સુધી 1 લાખથી વધુનાં થયા મોત

Follow us on

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 17 લાખની નજીક પહોંચી ગઈ છે. કોરોનાથી વિશ્વમાં 1 લાખથી વધુનાં મોત થયા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2 હજારથી વધુના મૃત્યુ થયા છે. અમેરિકામાં 5 લાખથી વધુ કેસ, 18 હજારથી વધુનાં મોત થયા છે. ફ્રાંસ અને યુકેમાં પણ મોતનો આંકડો 1 હજારની નજીક પહોંચ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:25 am, Sat, 11 April 20

Next Article